બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવા 8000 રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું…!

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવા 8000 રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું…!
બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવા 8000 રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું…!
અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ઘ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂકયા છે. ઈશ્વરે પૃથ્વી પર અનાજ ઉત્પન્ન કર્યું જેથી માનવી જીવી શકે, પણ આ પૃથ્વી પર કેટલાક એવા પણ માનવો છે જેઓ જીવવા માટે ખાતા નથી, પરંતુ ખાવા માટે જ જીવે છે.

Visit Saurashtra Kranti Homepage here

લોસ એન્જલસના ડેવિડ આર. ચાને તેની પ્રત્યેક રેસ્ટોરાંની મુલાકાતની વિગતવાર નોંધ દર્શાવતી સ્પ્રેડશીટ તૈયાર કરી છે, જેને તેઓ અમેરિકામાં બદલાતી ચીની ઇમિગ્રન્ટ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ગણાવે છે. ડેવિડ થર્ડ જનરેશન ચાઇનીઝ અમેરિકન છે.

વિવિધ રેસ્ટોરાંમાં ફરવા પાછળનો તેમનો મૂળ હેતુ લોસ એન્જલમાં ઓથેન્ટિક ચાઇનીઝ રેસ્ટોરાંનું ખાણું ચાખવાનો હતો. ૧૯૯૦માં પોતાનું કમ્પ્યુટર વસાવ્યા બાદ તેમણે કરેલાં તમામ સંશોધનોને જે-તે

Read About Weather here

રેસ્ટોરાંના ફૂડના ફોટો સાથે ઇન્સ્ટાગ્રામ પર મૂકયાં છે. આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું છે.એ માટે તેઓ ન્યુ યોર્ક, સેન ફ્રાન્સિસ્કો, મિસિસિપી એમ લગભગ પ્રત્યેક સ્થળોએ ફર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here