બિનખેતી અરજીમાં મોબાઈલ નંબર લખવાની મનાઈ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પેન્ડીંગ અરજીઓનો ફટાફટ નિકાલ કરાશે: અરજદારોને ધક્કા ખાવા નહીં પડે

કોરોનાને કારણે બિનખેતી ઓપન હાઉસ છેલ્લા કેટલાક મહિનાઓથી મળી શક્યું નથી. બિનખેતી અપીલનાં કેસોની સંખ્યાબંધ ફાઈલો પેન્ડીંગ છે. આવતી કાળે મળનારું બોર્ડ પણ મોકૂફ રખાયું છે. રાજકોટ શહેર જીલ્લામાં રેવન્યુની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે.

Subscribe Saurashtra Kranti here

અધિક કલેકટર પરીમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, હવે કોઈ અરજદાર બિનખેતી માટે ફાઈલ મુકે તો અરજિમાં ફોન કે મોબાઈલ નંબર લખવાનો રહેશે નહીં. મોબાઈલ નંબર નહીં લખવાની સ્પષ્ટ સુચના આવી ગઈ છે. બિનખેતીનાં કામ જે અગાઉ પેન્ડીંગ હતા તે અરજદારોને કઈ રીતે બોલાવવા અને અરજીનો કેવી રીતે નિકાલ કરવોતે હવે નક્કી કરવામાં આવશે.

Read About Weather here

અરજીનો ફટાફટ નિકાલ થાય અને અરજદારોને ધક્કા ન ખાવા પડે તેવું આયોજન નવનિયુક્ત રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આયોજન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here