પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ૩૦-૩૫ પૈસાનો વધારો

બંધ
રૂ. 8 લાખ કરોડની જંગી આવક...

દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં વધારો (જ્યફૂશ્ર ય્ર્ીદ્દફૂસ્ન ણ્જ્ઞ્ત્ત્ફૂ) થયો છે. આજેઙ્ગ પેટ્રોલની કિંમતમાં ૩૦ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં (ઝ્રજ્ઞ્ફૂસ્નફૂશ્ર ભ્શ્વજ્ઞ્ણૂફૂ વ્ંર્ફુીક્ક) ૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

પાછલા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો જ વધારો થયો હતો. પાછલા બે દિવસમાં પેટ્રોલમાં બે રૂપિયાથી વધારે અને ડીઝલમાં ત્રણ રૂપિયાથી વધારેનો ભાવ વધી ગયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિદિવસ બુલેટ ટ્રેનની ગતિની જેમ વધી રહ્યાં છે. સરકાર જાણે પોતાના અચ્છે દિન લાવવાના વચનો ભૂલી ગઈ છે અને પોતે જ પોતાના સારા દિવસો લાવવા માટે સરકારને બે હાથે લૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે.

સરકાર કહે છે કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધી રહ્યાં છે તેથી કિંમત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત તેમના હાથમાં નથી. જોકે, ચૂંટણી ટાણે સતત એક મહિના સુધી પેટ્રોલ-ડીઝલની કિંમત વધતી નથી, તે જાદૂ કેવી રીતે થાય છે તે અંગે અત્યાર સુધી કોઈ નેતાઓ ટિપ્પણી કરી નથી.

આ વધારા બાદ કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૧૦૪ રૂપિયાને પાર થઈ ગયો છે. બીજી તરફ, ચેન્નઈમાં પેટ્રોલે ૧૦૦દ્ગટ આંકડો પાર કરી દીધો છે. આજના વધારા બાદ દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલનો ભાવ ૧૦૩.૫૪ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૨.૧૨ રૂપિયા થઈ ગયો છે.

નોંધનીય છે કે, ગત મંગળવારથી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન સપ્તાહમાં બે દિવસ બુધવાર અને આ સોમવારે જ ભાવ સ્થિર હતા. આ ઉપરાંત દરરોજ કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે.

Read About Weather here

ગત ૧૧ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૨.૩૫ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ ૩.૫૦ રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here