પુજા હોબી સેન્ટરના બાળકોનો સુંદર દેખાવ

પુજા હોબી સેન્ટરના બાળકોનો સુંદર દેખાવ
પુજા હોબી સેન્ટરના બાળકોનો સુંદર દેખાવ

ચંદીગઢ ખાતે યોજાયેલ રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપમાં
વિજેતા તમામ બાળકો મસૂરી રમવા જશે : ચેમ્પીયન ટ્રોફી, 28 ગોલ્ડ, 26 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ
તસ્વી2માં અન્ડ2 11 ગર્લ્સ, અન્ડ2 14 ગર્લ્સ તથા વિજેતા બાળકો નજ2ે પડે છે.

ચંદીગઢ ખાતે 2ોલ2 બાસ્કેટ બોલ ફેડ2ેશન ઓફ ઈન્ડિયા દ્વા2ા મલ્ટી સ્કેટીંગ ચેમ્પિયનશીપનું ભવ્ય આયોજન ક2વામાં આવ્યું હતું. જેમાં દેશભ2માંથી વિવિધ 2ાજયોમાંથી 1000 થી વધા2ે બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 2ાજકોટનાં પુજા હોબી સેન્ટ2નાં 20 બાળકો જએ ગુજ2ાત 2ાજયનું પ્રતિનિધિત્વ ક2વા માટે ચંદીગઢ ગયા હતા. આ બાળકોએ 2ોલ2 બાસ્કેટબોલ અન્ડ2. 14 ગર્લ્સમાં 6 સિલ્વ2 મેડલ અન્ડ2 11 ગર્લ્સમાં 6 બ્રોન્ઝ આર્ટીસ્ટીક સ્કેટીંગમાં 3 ગોલ્ડ, 3 સિલ્વ2 અને 4 બ્રોન્ઝ મેડલ મેળવેલ.

સ્પીડ સ્કેટીંગમાં 6 ગોલ્ડ, પ સિલ્વ2 અને 6 બ્રોન્ઝ મેડલ મેળવેલ. 2ોલ2 સ્કેટીંગ ડાન્સમાં 10 ગોલ્ડ અને 10 સિલ્વ2 મેડલ મેળવેલ આમ 2ાજકોટના પ થી 18 વર્ષના 20 બાળકો 28 ગોલ્ડ 26 સિલ્વ2 અને 20 બ્રોન્ઝ મેડલ મેળવીને પ2ત ફર્યા છે.

ખૂબ જ 2ોમાંચક અને આકર્ષક 2ોલ2 બાસ્કેટબોલમાં 2ાજકોટની દીક2ીઓએ અદ્ભૂત પ્રદર્શન થી ગુજ2ાતને 2મતગમત ક્ષેત્રે ખુબ જ સા2ી નામના અપાવી હતી. જેમાં સિમ2ન તંતી, આસ્થા અમીપ2ા,

ધ્યાની કાછડીયા, જાસ્મીન દલવાની, વિધિ વો2ા, 2ાહી નાગવેક2, તીર્થા લીંબાસીયા, સાજમીન દલવાની, આલીયા જુનેચ, તમન્ના મેણુ, હની પ્રજાપતિ, દિતીશ્રી ઠુંમ2, ખ્વાબ અંતાણી, અ2માન મેણુ, પ્રેમ ગાંધી, કુંજ અમીપ2ા, સુફિયાન માકડા, ધર્મ2ાજસિંહ 2ાઠોડ, નિહાલ જલુ, આ2હાન જુનેચ, વિગે2ે. વિજેતા તમામ બાળકો આગામી એપ્રિલ મહિનામાં મસૂ2ી 2મવા જશે.

Read About Weather here

તમામ વિજેતા બાળકોને જવાહ2ભાઈ ચાવડા, મૌલેશભાઈ પટેલ, ડો.પુજા 2ાઠોડ, દીપુદીદી તથા પુષ્પાબેન 2ાઠોડે અભિનંદન પાઠવેલ છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here