પિસ્ટલ – જીવતા કાર્ટિસ સાથે નામચીન શખ્સ ઝડપાયો

પિસ્ટલ - જીવતા કાર્ટિસ સાથે નામચીન શખ્સ ઝડપાયો
પિસ્ટલ - જીવતા કાર્ટિસ સાથે નામચીન શખ્સ ઝડપાયો

શહેરના નાના મવા મેઈન રોડ પર શાસ્ત્રીનગર ગેટ પાસેથી નામચીન શખ્સને પિસ્ટલ – જીવતા કાર્ટિસ સાથે ડીસીબીની ટીમે ઝડપી લઈ રૂ. 10,400 નો મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here


પ્રાપ્ત વિગતો મુજબ શાસ્ત્રીનગર અજમેરાના ગેટ પાસે પિસ્ટલ સાથે નામચીન શખ્સ આંટાફેરા કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીવી બસિયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ આર.કે.જાડેજા, ભુપતભાઇ રબારીની ટીમે દરોડો પાડી આરોપી જ્વલંત ઉર્ફ જેકી રમેશભાઈ ઠાકર ( ઉ.વ 35 રહે. કોઠારીયા હુડકો કવાર્ટર બ્લોક નંબર સી 162 ) ની ધરપકડ કરી પિસ્ટલ નંગ 1 અને ચાર જીવતા કાર્ટિસ કબ્જે કરી કુલ રૂ. 10,400 નો મુદામાલ કબ્જે કર્યો છે.

પિસ્ટલ - જીવતા કાર્ટિસ સાથે નામચીન શખ્સ ઝડપાયો શખ્સ

Read About Weather here

આરોપી જ્વલંત ઉર્ફ જેકી 2016 માં મની લેન્ડ એકટ, ભક્તિનગરની મારામારીના બે કેસ, આજીડેમ દારૂના કેસમાં ઝડપાઇ ચુક્યો છે.(5.5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here