પાણી નિકાલની જાળીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ !

જવાબદારો સામે પગલા નહીં લેવાય તો આંદોલનની ચિમકી આપતા પૂર્વ કોર્પોરેટર વસંતબેન, કેતન તાળા

Subscribe Saurashtra Kranti here

મહાનગરપાલિકાનાં વોર્ડનં. ૧૧ માં બાપા સીતારામ ચોકમાં વરસાદી પાણીના નિકાલ માટે તાજેતરમાં જાળી નાખવામાં આવી હતી. માત્રને માત્ર પાંચ જ દિવસમાં જાળી તૂટી ગઈ છે. પ્રજાનાં પૈસે લાખો રૂપિયાનો વેડફાટ થયો છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનો વોર્ડનં. ૧૧ ના પૂર્વ કોર્પોરેટર વસંતબેન માલવી અને વોર્ડ પ્રમુખ કેતનભાઈ તાળાએ આક્ષેપ કર્યો છે.

Read About Weather here

વધુમાં જણાવ્યું છે કે, કામની ગુણવતા બાબતે તપાસ કરાવી જવાબદારો સામે કડક પગલા લેવા. જો પગલા લેવામાં નહીં આવે તો ભ્રષ્ટાચાર સામે આંદોલન કરવાની ફરજ પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here