પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી

પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી
પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી

ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
લોકો અવનવી પતંગની ખરીદૃી કરવા માટે બજારમાં ઉમટી રહૃાા છે. માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 20થી 25 ટકાનો વધારો

કાળઝાળ મોંઘવારીની આગ તહેવારોને પણ સ્પર્શી રહી છે. આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દૃોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહૃાું છે. આથી કાળઝાળ ર્મેઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ શહેરમાં પતંગ-દૃોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે,

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દૃર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે. 50 વર્ષથી વેપાર કરૂ છું.સુરતમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ જામેલો જોવા મળ્યો છે. લોકો અવનવી પતંગની ખરીદૃી કરવા માટે બજારમાં ઉમટી રહૃાા છે. બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દૃરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 1500 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે. પ્લાસ્ટિકની 20 નંગ પતંગનો ભાવ 50 રૂપિયા છે. આ સાથે સૌથી મોંઘી દૃોરી 15 હજાર વારની બે હજાર રૂપિયાની વેચાઈ રહી છે. ખાસ કોઈ નવો ટ્રેન્ડ નથી.

બજારમાં નાનાથી મોટી અને સસ્તાથી લઈ મોંઘી પતંગો ઉપલબ્ધ છે. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી અને ફિલ્મ કલાકારોની પતંગ જોવા મળી રહી છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિૃવસો બાકી છે. ત્યારે બજારમાં અનેક વેરાયટીના પતંગ જોવા મળી રહૃાા છે. ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિૃવસો બાકી રહૃાા છે. સરકારની ગાઈડલાઈન પણ જાહેર થઈ ગઈ છે.

ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દૃીધી છે. માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 20થી 25 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો-મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દૃોરાના ભાવમાં વધારો થયો છે.કાચા માલ મોંઘો બનતા પતંગ અને દૃોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો છે. મોંઘવારીના માર સાથે કોરોના ઈફેક્ટ પણ નડે તેવી શક્યતા છે.

હાલ હોલસેલની ઘરાકી સારી હોવાની સાથે છૂટક ઘરાકી પણ થોડા દિૃવસોમાં નીકળશે તેમ વેપારીઓ કહી રહૃાાં છે.મકર સંક્રાંતિને બે દિવસ બાકી રહ્યા છે. દોરાના ભાવમાં અને પતંગોના ભાવમાં આ વખતે વધારો થયો છે. બીજી તરફ રાજકોટમાં ઠેકઠેકાણે યુપીથી આવતાં માંજો પાઇ દેતાં કારીગરોનું કામ વધી ગયું છે. તહેવારને ગણતરીનાં દિવસ બાકી હોઇ માંજો તૈયાર કરી આપનારા કારીગરો રાત-દિવસ મહેનત કરી પતંગ રસીકોને તેની ઇચ્છા મુજબના રંગો, ખેંચણીયો, ઢીલનો દોરો તૈયાર કરી આપી રહ્યા છે. હવે છેલ્લા દિવસો હોવાથી બજારોમાં ગરમીનો માહોલ જોવા મળ્યો છે. આથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી છે.

આ વર્ષે પંતગ-દોરાના ભાવમાં વધારો હોવા છતાં પણ ખરીદી નીકળી છે. પતંગ રસીયાઓ પણ હવે ખરીદી કરવા ઉમટી પડયા. સદરબજારમાં હવે ખરીદી જોવા મળી છે અને વેપારીઓ કોરોના ગાઇડલાઇન પ્રમાણે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરેનું ધ્યાન રાખીને વેપાર કરી રહયા છે.

Read About Weather here

દોરો પાઇ આપવામાં 1 હજાર વાર રીલના રૂ. 80, 2500 વારના રૂ. 200 અને 5000 વારના રૂ. 400 ભાવ રાખ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે રાત-દિવસ મહેનત કરતા હોય છે. કોરોના હોવાથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પણ અમે સખત પાલન કરતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here