નવસારી: કાંદાની આડમાં લઈ જવાતો રૂ.8 લાખનો દારૂ ઝડપાયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નેશનલ હાઇ-વે નંબર 48 અને એધલ ગામના ગેટ સામે સુરત તરફ જતા ટ્રેક ઉપર એલસીબીએ મળેલી બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં ચોરખાનું બનાવીને કાંદાની આડમાં વહન થતો દારૂ ઝડપ્યો હતો. પોલીસે કુલ રૂ. 8 લાખ 14 હજાર 800ના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી ગણદેવી પોલીસને સોંપી છે.છેલ્લા લાંબા સમયથી નવસારી એલસીબીની ટીમ હાઇ-વે પરથી મોટી માત્રામાં દારૂના જથ્થાને ઝડપી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જેના ભાગરૂપે એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે રેડ કરતાં આરોપી ડ્રાઈવર સુનિલ મહેશભાઈ ચંદ્રવંશીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ દારૂનો મુદ્દામાલ ભરાવી આપનારા રાજુભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, સાથે જ અન્ય એક આરોપી મુકેશ કહાની પણ વોન્ટેડ છે.એલસીબીએ રૂપિયા 8 લાખના દારૂ સાથે આઇસર ટેમ્પો મળી કુલ રૂ. 18 લાખ છત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

આ રેડમાં ઙઈં ડી.એસ. કોરાટ, ઙજઈં એમ.આર.વાળા, ઙજઈં એ.આર.સુર્યવંશી, અજઈં કલ્યાણસિંહ, અજઈં સુનીલસિંહ, ઇંઈ શક્તિસિંહ, ઇંઈ મિલન, ઙઈ રામજી ગયાપ્રસાદ, ઙઈ અનીલસિંહે પ્રશંસનીય કામગીરી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here