નદીના પુલ ઉપરથી ટ્રક નીચે પડ્યો…!

નદીના પુલ ઉપરથી ટ્રક નીચે પડ્યો...!
નદીના પુલ ઉપરથી ટ્રક નીચે પડ્યો...!
પ્રાથમિક મળતી માહિતી મુજબ લતીપર ટંકારા હાઈવે ઉપર આજી નદીના પુલ ઉપર સપ્તાહમાં આ બીજો બનાવ બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ આ પુલ પરથી પસાર થતી કાર ખાબકી હતી અને આ પુલની રેલિંગ કે પુલની સલામતીની કોઈ  વ્યવસ્થાના અભાવે આ પુલ પર વારંવાર અકસ્માતના બનાવો સર્જાતા હોવાની  ફરિયાદો ઊઠી છે ત્યારે આ પુલની સલામતી સામે અનેક સવાલો વચ્ચે   રેલિંગ નાખવાની માગણી ઉઠી છે.

Read About Weather here

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ટંકારા હાઈવે સ્ટેટ હાઇવે ઉપર આવેલ આજી નદી પાસે પુલ ઉપરથી આજે વહેલી સવારે ટ્રક નીચે ખાબક્યો હતો આ અકસ્માતના બનાવમાં સદનશીબે કોઈ જાનહાનીના  સમાચાર નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here