ધોળકિયા હે તો મુમકિન હે…

ધોળકિયા હે તો મુમકિન હે…
ધોળકિયા હે તો મુમકિન હે…
ભારત સરકારના એમએચઆરડી વિભાગ દ્વારા દેશભરમાં નેશનલ અચવીમેન્ટ સર્વે કરવામાં આવી રહયો છે. ત્યારે શહેરમાં ત્રણ દિવસ સુધી શાળાઓ શરૂ રાખવા માટે ડીઇઓએ મંજુરી આપી હોવા છતાં

Visit Saurashtra Kranti Homepage here

પણ પંચાયત ચોક અને બાલાજી હોલ પાસે આવેલ ધોળકિયા સ્કૂલ, કે.કે.વી હોલ પાસે એસઓએસ અને મોકાજી સર્કલ પાસે મહાત્મા ગાંધી સ્કૂલમાં દિવસના 1 વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી છતાં

પણ સાંજ સુધી બોલાવા છતાં સાંજ સુધી વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા એબીવીપીના કાર્યકરો દ્વારા સુત્રોચ્ચાર કરી શાળાઓ બંધ કરાવી હતી.

શાળાઓમાં 21 દિવસનું દિવાળીનું વેકેશન પાડવાની જાહેરાત રાજયના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ કેટલીક શાળાઓ ખુલ્લી

Read About Weather here

રાખવામાં આવતી હોવાના પ્રશ્ર્ને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચારેય શાળાઓ બંઘ કરવામાં આવી હતી જે તસ્વીરમાં નજરે પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here