ધર્મેન્દ્વસિંહજી કોલેજ ખાતે કાલે વિશિષ્ટ સેમિનાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા ઇનોવેશન ક્લબ અંતર્ગત તમામ સરકારી, અનુદાનિત કોલેજ અને ગ્રામ વિદ્યાપીઠો ના વિદ્યાર્થીઓ માટે જીલ્લા કક્ષાએ ઘક્ષય ઉફુ જીળળયિ ઈંક્ષમીભશિંજ્ઞક્ષ ઠજ્ઞસિતવજ્ઞા જ્ઞર ઉઈંઢ સશતિં ીક્ષમયિ ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષ ઈહીબ રજ્ઞિ તિીંમયક્ષતિં આયોજન તા:-24 ને મંગળવારના રોજ સવારના 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમ્રગ કાર્યક્રમની માહિતી આપતા ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલજના આચાર્યશ્રી તથા ઇનોવેશન ક્લબ રાજકોટ જીલ્લાના નોડલ ઓફિસર રાઠોરે જણાવેલ છે કે ગુજરાત સરકાર તથા ઉચ્ચ શિક્ષણ વિભાગ કમિશનર કચેરી દ્વારા ઇનોવેશન ક્લબ દવારા વિદ્યાર્થીઓ માટે તેમના વિચારો પર કાર્ય કરવા તથા તેમના વિચારોને સ્ટાર્ટઅપસમાં રૂપાંતરિત કઇ રીતે કરી શકાય? તથા તેમના વિયારોને વાસ્તવિક જીવનમાં રૂપાંતરિત કરી જીવનમાં કઈ રીતે ઉપયોગી થઇ શકે એ પરિપેક્ષ્યમાં તમામ સરકારી, અનુદાનિત અને ગ્રામ વિદ્યાપીઠોને ઇનોવેશન ક્લબ દ્વારા માર્ગદર્શન તથા ઉઈંઢ ઊંઈંઝ પુરા પાડવામાં આવે છે.

Read About Weather here

આથી ઇનોવેશન કલબ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, તેમજ કો ઓર્ડીનેટરઓ માટે જીલ્લા કક્ષાએ ઘક્ષય ઉફુ જીળળયિ ઈંક્ષમીભશિંજ્ઞક્ષ ઠજ્ઞસિતવજ્ઞા જ્ઞર ઉઈંઢ સશતિં ીક્ષમયિ ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષ ઈહીબ રજ્ઞિ તિીંમયક્ષતિંસ્ત્રસ્ત્ર ના આયોજનની જવાબદારી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ રાજકોટને આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના તમામ કોલેજોમાં આ એક દિવસીય વર્કશોપનું આયોજન આગામી તારીખ 24 ને મંગળવારના રોજ સવારના 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ પર કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર જિલ્લાની 5 સરકારી તથા 27 બિન સરકારી અનુદાનિત કોલેજો મળી કુલ 33 જેટલી કોલેજના 33 કોડીનેટરઓ તથા 110 થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યશાળામાં ભાગ લેશે. આ કાર્યશાળામાં નિષ્ણાંત તરીકે ગાંધીનગરથી વર્કશોપમાં ટ્રેનર તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here