દેશમાં ઓમિક્રોનનાં નવા કેસ વધીને 781

કોરોનાના પ્રતિબંધોની ઝંજીરોમાંથી લોકો મુકત…!
24 કલાકમાં 1.61 લાખ કેસ : 1733 દર્દીઓના મોત

દિલ્હીમાં સૌથી વધુ 238 અને મહારાષ્ટ્રનાં 167 કેસ: કોવિડને કાબુમાં લેવા 143 કરોડ વેક્સિન ડોઝ અપાયા

દેશમાં ઓમિક્રોન નામનો નવો કોરોના વાયરસ વધુને વધુ ઉગ્રતા બતાવી પંજો ફેલાવી રહ્યો છે. ઓમિક્રોનનાં કેસોની સંખ્યા વધીને કુલ 781 થઇ ગઈ છે. નવી દિલ્હીમાં સૌથી વધુ 238 કેસ અને મહારાષ્ટ્રમાં 167 કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં રસીકરણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. છતાં કોરોનાનાં કેસ પણ ભારે વેગ સાથે નોંધાઈ રહ્યા છે. આજે નવા 9195 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં વેક્સિનનાં 143 કરોડ ડોઝ અપાઈ ગયા છે.

જો કે સજા થતા દર્દીઓની ટકાવારી પણ ઘણી ઉંચી રહી છે. સજા થતા દર્દીઓની ટકાવારી 98.40 ટકા રહી છે.વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આજે ફરી લાલબતી ધરી હતી કે, ઓમિક્રોનનો ખતરો હજુ ઘણો વધુ દેખાઈ છે.

ઓમિક્રોનને કારણે જ અનેક દેશોમાં કોરોનાએ ફૂંફાડો મારી દીધો છે. જો કે આરોગ્ય સંસ્થાએ એવું પણ જણાવ્યું છે કે, અત્યારે તો ઓમિક્રોનની તિવ્રતા ડેલ્ટા કરતા ઓછી દેખાઈ છે. પણ હજુ વધુ અભ્યાસ અને પરીક્ષણો કરવા જરૂરી છે.

Read About Weather here

યુરોપનાં અનેક દેશો, અમેરિકા, યુ.કે, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં વ્યક્તિ દીઠ સંક્રમણનો દર સૌથી વધુ ઉંચો નોંધાયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here