દેશની સર્વોચ્ચ 10 યુનિવર્સિટીની ગૌરવ હરોળમાં ગુજરાતની બે યુનિવર્સિટી

દેશની સર્વોચ્ચ 10 યુનિવર્સિટીની ગૌરવ હરોળમાં ગુજરાતની બે યુનિવર્સિટી
દેશની સર્વોચ્ચ 10 યુનિવર્સિટીની ગૌરવ હરોળમાં ગુજરાતની બે યુનિવર્સિટી

ભારત સરકારનાં શિક્ષણ વિભાગનાં ઇનોવેશન સેલ દ્વારા ટોપ-10 રેન્ક જાહેર કરાયા

રાષ્ટ્રીય સ્તરે સર્વોતમ અને સંશોધનાત્મક કામગીરી કરતી દેશની ટોપ-10 યુનિવર્સિટીની સમ્માન ભરી યાદીમાં ગુજરાતની બે યુનિવર્સિટીને સ્થાન મળતા શિક્ષણ જગતમાં ખુશાલીની લાગણી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલયનાં ઇનોવેશન સેલ દ્વારા ટોપ-10 યુનિવર્સિટીનાં નામની યાદ જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ગુજરાતની બે યુનિવર્સિટીએ અનુક્રમે સાતમુ અને નવમું સ્થાન હાંસલ કરતા ગુજરાતનાં શિક્ષણ જગત માટે ગૌરવની ઘટના બની છે.

યાદી અનુસાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સાતમું સ્થાન અને ગુજરાત યુનિવર્સિટીને નવમું સ્થાન પ્રાપ્ત થયું છે. રાજ્યનાં શિક્ષણ વિભાગઅને નામાંકિત શિક્ષણ વિદોએ બંને યુનિવર્સિટીનાં પ્રશાસનને અભિનંદન આપ્યા છે.

Read About Weather here

આ ગૌરવપૂર્ણ યાદીમાં દેશમાં સૌથી ટોચનો ક્રમ ધારણા મુજબ પંજાબ યુનિવર્સિટીને મળ્યો છે. દિલ્હીની 3, મહારાષ્ટ્રની 2, તમિલનાડુની 1 તથા હરિયાણા અને ચંદીગઢની 1-1 યુનિવર્સિટીને ટોપ-10 માં સ્થાન મળ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here