દિવ્યાંગો માટે વિનામૂલ્યે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો

દિવ્યાંગો માટે વિનામૂલ્યે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
દિવ્યાંગો માટે વિનામૂલ્યે ત્રિ-દિવસીય જયપુર ફૂટ કેમ્પ યોજાયો
સરગમ ક્લબ અને એચ.પી. રાજ્યગુરૂના સંયુક્ત ઉપક્રમે ડો. પ્રવીણભાઈ એલ. રાજ્યગુરૂની પુણ્ય સ્મૃતિમાં તા.1 રવિવારથી 3 ના રોજ આ જયપુર કેમ્પ યોજાયો.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં કુલ 97 દર્દીએ લાભ લીધેલ જેમાં કેલીપર્સના દર્દી 35 અને લેગ (પગ) ના 58 દર્દીઓએ વિનામૂલ્યે લાભ લીધેલ. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર,આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા એચ. પી. રાજયગુરૂ કંપની ના હેતલભાઈ રાજ્યગુરૂ માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ આ કેમ્પની સફળતા માટે કમાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ પરમાર જે કે સરાઠે, પ્રફુલભાઈ મીરાણી, તેમજ સરગમ કલબના કમિટી મેમ્બર, તેમજ સરગમ લેડીઝ-કમિટી મેમ્બરો, કૈલાશબેન વાળા, જયશ્રીબેન વ્યાસ,મિતલબેન ચગ, ભાવનાબેન મહેતા ચેતનાબેન સવજાણી, આશાબેન લૂછયા, વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં રાજસ્થાનના ડોકટરો જગનલાલ ચૌધરી, હેમંત શર્મા, તુફાનસિંહ તોમર, રામપ્રસાદ મેઘવાલ વગેરે સેવા આપેલ. તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here