દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) ના કેટલાક ભાગોમાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ભારતીય હવામાન વિભાગએ હળવાથી મધ્યમ તીવ્રતાના વરસાદ અને તોફાની પવનો સાથે વાવાઝોડાની આગાહી કરી હતી.
Read About Weather here
ધોધમાર વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો અને લોકોને ઉનાળાની ગરમીમાંથી રાહત મળી હતી. અહી છેલ્લા કેટલાક દિવસોથી ૪૪ થી ૪૭ ડિગ્રી ઉષ્ણતામાન રહ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here