દારૂ સપ્લાયના આરોપીની આગોતરા અરજી રદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બાઈકમાં તેમજ ઘરેથી કુલ છ બોટલ વિદેશી દારૂ સાથે પકડાયેલા ત્રણ શખ્સોને વિદેશી દારૂ સપ્લાય કરવાના ગુનામાં કિશન અમરસિંહ વાઘેલાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.ટૂંક વિગત મુજબ રાજકોટમાં રૈયાધાર બાઈકમાં નીકળેલા બે શખ્સો પાસેથી બે બોટલ દારૂ અને તેમના ઘરેથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે વધુ એક શખ્સ ઝડપાયો હતો ઝડપાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ત્રણેયની પોલીસ દ્વારા પૂછપરછ માં તેમને કિસન અમરસિંહ વાઘેલાએ વિદેશી દારૂ સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધ્યો હતો.આ ગુનામાં ધરપકડથી કિશન વાઘેલા (રહેવાસી રૈયાધાર)એ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ આગોતરા જામીન અરજી અન્વયે સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહ્યા હતા તેમણે આગોતરા જામીન અરજી વિરોધ કરતા

Read About Weather here

અદાલતમાં જણાવ્યું હતું કે વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોને આરોપી કિશન વાઘેલાએ દારૂ સપ્લાય કરી હોવાનો ગંભીર છે, આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો તેને કાયદાનો ડર ન રહ્યો હોવાથી તે જામીન પર છૂટીને વધુ આવા ગુના આચરશે.આ રજૂઆતો ધ્યાને લઇ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ યુ. ટી. દેસાઈએ કિશન વાઘેલાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કામમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયા રોકાયા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here