તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 6500 બોક્સની આવક

તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 6500 બોક્સની આવક
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 6500 બોક્સની આવક
ગત 26 એપ્રિલથી હરાજીનો પ્રારંભ થયો હતો. અને પ્રથમ દિવસે 3740 બોક્સની આવક થઈ હતી અને 10 કિલો બોક્સનાં 1450 રૂપિયા ભાવ બોલાયો હતો. અત્યાર સુધીની વાત કરીએ તો આશરે 60 હજારથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિૃવસથી રોજ 500 થી 600 બોક્સની આવક વધી રહી છે. ત્યારે જ 15 મેના ભાવની વાત કરીએ તો આ દિવસે 6460 બોક્સ વેંચાણ માટે આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અને 10 કિલોના બોક્સ 1300નાં ભાવે વેંચાયું હતું. અને નીચા ભાવ 625 રહ્યા હતા. વંથલી- કેશોદૃની કેરી 10 દિૃવસ બાદૃ આવશે -સૌપ્રથમ બજારમાં તાલાલા પંથકમાંથી કેસર કેરીની આવક શરૂ થતી હોય છે. જો કે, કેશોદૃ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પાક પાછોતરો હોય જેથી ઉતારો પણ મોડો શરૂ થતો હોય છે. ત્યારે જ હાલની સ્થિતિની વાત કરીએ તો જાણકારોના મતે આ પંથકની કેરી હજુ આશરે 10 થી 15 દિૃવસ બાદૃ બજારમાં વેંચાણ માટે આવશે. ખેડૂતો પણ સારા ભાવની આશા રાખી રહ્યા છે.

Read About Weather here

કેરીના ઉત્પાદનના અંદૃાજો ખોટા ઠર્યા – ગીર વિસ્તારમાં આ વર્ષે કેસર કેરીના પાકની ઉત્પાદૃનની સ્થિતિ અંગે અનુભવી ખેડૂતો સહિત વેપારીઓના અંદાજ પણ પ્રતિકુળ વાતાવરણે ખોટા પાડી દીધા. કે કેસર કેરીનો પાક અંદાજ કરતા પણ ઓછો હોવાનું હાલ કેરીમા થઈ રહેલી આ વીકમાં જોવા મળી રહૃાું છે. ગત વર્ષે તાલાલા પંથકમાંથી અંદૃાજે 142 ટન કેરી યુએસ, ઓસ્ટ્રેલીયા, શીંગાપુર સહિતના દૃેશોમાં એકસ્પોર્ટ કરાઈ હતી. જો કે, આ વર્ષે તે થઈ શક્યું નથી. સરેરાશ દર વર્ષે 300 ટન કેરી વિદેશ જતી હોવાનું જાણવા મળી રહૃાું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here