તાપથી ચામડી બળ્યાનો પ્રથમ કેસ…!

તાપથી ચામડી બળ્યાનો પ્રથમ કેસ…!
તાપથી ચામડી બળ્યાનો પ્રથમ કેસ…!
ગરમીની તીવ્રતા કેવી છે તેનો પ્રથમ કિસ્સો બન્યો છે. રાજકોટમાં બુધવારે સિઝનનું સૌથી ઊંચું 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોરબી રોડ પર રહેતા સચિનભાઈ સાગર જણાવે છે કે, ‘અમારા એપાર્ટમેન્ટમાં એક છોડ સુકાઈ ગયો હતો તેથી તેની માટી સામેના વંડામાં નાખવા ગયો હતો ઉતાવળમાં ચપ્પલ ભુલાઈ ગયા હતા.છોડ નાખીને આવ્યો અને ચોકમાંથી બીજો રોપ લેવા જતો હતો ત્યાં પગ બળવા લાગ્યા એટલે હું ભાગીને ઘરે પહોંચ્યો ત્યાં તો પગમા ફોડલા પડ્યા અને તે ફૂટી ગયા અને લોહી નીકળવા લાગ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

તાપથી ચામડી બળ્યાનો પ્રથમ કેસ…! તાપ

બળતરા ઓછી કરવા બટેટાનું છીણ અને દૂધની મલાઈ ચોપડી ત્યાં 108 આવી ગઈ હતી અને તેમણે મલમ લગાવતા બળતરા ઓછી થઈ.સિવિલ પહોંચ્યા તો ડોક્ટરે પણ કીધું કે ચાલવાથી પગની હાલત આવી થાય એ પહેલી વખત જોયું.

Read About Weather here

શહેરમાં સવારથી સાંજના 8 વાગ્યા સુધીમાં ફક્ત હીટસ્ટ્રોક એટલે કે ચક્કર આવવા, પડી જવું, ઝાડા થવા, પેટમાં દુખાવો વગેરેના 77 કોલ આવ્યા હતા. હવે 10 દિવસ પગ માંડવાની મનાઈ કરી છે’ 108ના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, ‘અમે આવો કેસ પહેલી વાર જોયો કોલ આવતા જ ટીમ ત્યાં પહોંચી અને સારવાર આપી હતી.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here