ડબલ ટ્રેકના કામને કારણે ટ્રેનોને અસર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે રેલ વ્યવહારને અસર થશે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર રદ કરાયેલી ટ્રેનોમાં 07.06.2022ની ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ તથા 08.06.2022ની ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલ્લા – ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

રીશેડ્યુલ કરેલ ટ્રેનો: તા.08.06.2022ની ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ – ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 19252 ઓખા – સોમનાથ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 12905 પોરબંદર – શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. તા.07.06.2022ની ટ્રેન નંબર 22906 શાલીમાર – પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે. તા.08.06.2022ની ટ્રેન નંબર 11464 – સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે.

Read About Weather here

તા.09.6.22022ની ટ્રેન નંબર 16333 વેરાવળ – તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળ તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે. તા.09.06.2022ની ટ્રેન નં.11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. માર્ગમાં લેટ થનારી ટ્રેનોમાં તા.08.06.2022ની ટ્રેન 19201 સિકંદરાબાદ – પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 20913 રાજકોટ – દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં મિનિટ મોડી પડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 22969 ઓખા-વારાણસી એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here