ટ્રાફિક સાખાએ પોલીસ જવાનો પાસે જ દંડ વસુલ્યો

ટ્રાફિક સાખાએ પોલીસ જવાનો પાસે જ દંડ વસુલ્યો
ટ્રાફિક સાખાએ પોલીસ જવાનો પાસે જ દંડ વસુલ્યો
માનનીય પોલીસ કમિશનર રાજકોટ શહેર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા આપવામાં આવેલ ખાસ સુચના , અને ખાસ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદસાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ટ્રાફીક શાખા દ્વારા . પોલીસ હેડકવાટર અને પોલીસ કમિશનર સાની કચેરી ખાતે પોલીસ અધિકારી અને કર્મચારી નાઓના વાહનોમાં કાળા કાચ

Visit Saurashtra Kranti Homepage here

અને નંબર પ્લેટ વગરના વાહનો તથા પેન્ડીંગ ઈ – મેમો રીકવરી અંગે કાર્યવાહી કરી ટ્રાફિક શાખાના અધિકારી / કર્મચારી નાઓ દ્રારા પોલીસ અધિકારી અને કર્મચારી નાઓના ૨૯ કેસ દંડ રૂ ૧૩૨૦૦ / – તથા ૨૯૭૦૦ / – રૂપીયા પેન્ડીંગ ઈ – મેમોની રીકવરી કરવામાં આવેલ તેમજ

ટ્રાફિક સાખાએ પોલીસ જવાનો પાસે જ દંડ વસુલ્યો પોલીસ

Read About Weather here

પેન્ડીંગ ઈ – મેમો બાકી હોય અને કોઈ સ્થળ ઉપર હાજર ન હોય તેવા ૧૦ વાહનોને ટોઈંગ કરી ટોઈંગ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ તેમજ આગામી દિવસોમાં આવી કામગીરી તમામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here