ટોપલેન્ડ રેસીડેન્સીમાં વિદેશી સિગારેટ સાથે શખ્સ ઝડપાયો

વિદેશી સિગારેટ સાથે શખ્સ
વિદેશી સિગારેટ સાથે શખ્સ

જમનગર રોડ પર ગોડાઉનમાં બીયરના ટીન સાથે બે શખ્સોની ધરપકડ

રૈયારોડ પર આવેલા ટોપલેન્ડ રેસીડેન્સી માં રહેતા સખસ ને પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થા સાથે પોલીસે ઝડપી લઈ રૂ.53 હજારનો મુદામાલ કબજે કર્યો છે

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાચના એ.એસ.આઈ જયેશભાઈ, રાજદીપસિહ, ચેતનસિહ સહિતના સ્ટાફ વિસ્તારમાં પટ્રોલીગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે રૈયા રોડપર આવેલા ટોપલેન્ડ રેસીડેન્સી માંથી દરેડો પાડતા બ્લોક નબર કે.66 માં રહેતા પારસ નવીન દોશી (ઉંવ.34) નામના વણીક શખ્સના મકાનમાંથી પ્રતિબંધિત વિદેશી સિગારેટ નંગ 592 કીમત રૂ.53040 ની મળી આવતા પોલીસે પારસ હોશીની ધરપકડ કરી રૂ.53040 નો મુદામાલ કબજે કર્યો છે જયારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગર રોડ પર આવેલા સત્યમ શિવમ સોસાયટી સામે શિવમ ફાયર ગોડાઉન માં 22 બીયરના ટીન કીમત રૂ.2100 સાથે યાજ્ઞિક વિનોદ રૂપારેખીયા 22 ગાંધીગ્રામ ન્યુ મહાવીર નગર તથા પ્રતિક સુરેશ પીપળીયા ( રહે રઘુનંદન સોસાયટી) નામના બંને સખસોની ધરપકડ કરી રૂ.2100 નો મુદામાલ કબજે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here