જુગાર રમતી બે મહિલા સહિત 8ની ધરપકડ

જુગાર રમતી બે મહિલા સહિત 8ની ધરપકડ
જુગાર રમતી બે મહિલા સહિત 8ની ધરપકડ

રાજકોટમાં યોગરાજનગરના માનસ એન્કલેવ ફલેટમાં દરોડોપંજાબ બાદ હવે કોંગ્રેસ શાસીત રાજસ્થાનમાં નવા-જુની થવાના એંધાણ, સચિન પાઇલોટ જૂથનો ફરી સળવળાટ શરૂ

રાજકોટમાં જામનગર રોડ નવો 80 ફુટ રોડ યોગરાજનગર માનસ એન્કલેવ ફલેટ નં. 301 માં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી જુગાર રમતી બે મહિલા સહિત આઠ શખ્સોની ધરપકડ કરી રૂ.38500ની રોકડ સહીત રૂ.92 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી વિગતો મુજબ રાજકોટના જામનગર રોડ નવો 80 ફુટ રોડ યોગરાજનગર માનસ એન્કલેવ ફલેટ નં. 301 માં રહેતા મીતેષભાઇ ઉર્ફે મીત મહેશદાન મોડ ના ફલેટમાં જુગાર રમતો હોવાની બાતમીના આઘારે

ક્રાઈમ બ્રાંચના પી.આઈ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ યુ.બી.જોગરાણાની ટીમના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ફ્લેટના માલિક મીતેષભાઇ ઉર્ફે મીત મહેશદાન મોડ (ઉ.વ. 22)સાથે ભોમેશ્ર્વર વાડી

શેરી નં. 1 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 502, જામનગર રોડ ઉપર રહેતા તુષારભાઇ કનૈયાલાલ ગણાત્રા (ઉ.વ. 40), ભોમેશ્ર્વર વાડી શેરી નં. 4/1 કોર્નર, જામનગર રોડ ઉપર રહેતા મોહીતભાઇ

કિશોરભાઇ મકવાણા (ઉ.વ. 33). ગાંધીનગર શેરી નં. 3, રૈયા રોડ, રાજકોટ “અંબા આશીષ મકાનમાં રહેતા જયદીપ મહેશભાઇ મહેતા (ઉ.વ. 32), રૈયા ટેલીફોન એક્ષચેન્જ ગોપાલ ચોક નિવેદીતા સોસાયટી 1/7 કોર્નરમાં રહેતા,

કિશન કુમારભાઇ પોપટ (ઉ.વ.29), જંકશન પ્લોટ શેરી નં. 1ર, વેદમાતામાં રહેતા દર્શીતભાઇ જમનાદાસ મહેતા (ઉ.વ.40) ભોમશ્ર્વર વાડી શેરી નં. 1 સનરાઇઝ એપાર્ટમેન્ટ ફલેટ નં. 502, જામનગર રોડ ઉપર રહેતી

જલ્પાબેન તુષારભાઇ કનૈયાલાલ ગણાત્રા (ઉ.વ. 35), લક્ષ્મીવાડી, કોઠારીયા કોલોની કવાટર નં. 81, 80 ફુટ રોડ ઉપર રહેતી મયુરીબેન મહેન્દ્રભાઇ ત્રીભોવનદાસ માંડલીયા (ઉ.વ. 49)ને તીનપતીનો

Read About Weather here

પૈસાની હારજીતનો જુગાર રમતા પકડી લઇ રોકડા રૂ. 38,500,મોબાઇલ ફોન નંગ – 7 કી.રૂ.53,700 સહીત કુલ રૂ.92,200 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.(9.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here