છે કોઈને કોરોનાની બીક…?

છે કોઈને કોરોનાની બીક…?
છે કોઈને કોરોનાની બીક…?

સરપંચનાં ઉમેદવારો સાજન-માજન સાથે ફોર્મ ભરવા આવ્યા!!

રાજકોટ: તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવતા જ ઉમેદવારો તેના ટેકેદારો- સહાયદારો સાથે ફોર્મ ભરવા માટે રાજકોટ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા છે. છે કોઈને કોરોનાની બીક…?

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટ તાલુકા પંચાયત ખાતે માનવ- મહેરામણ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેનું કારણ માત્ર સરપંચ ઉમેદવારીનાં ફોર્મ ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે ઉમેદવારો તેના સાજન-માજન સાથે આવી પહોંચ્યા હતા.

Read About Weather here

શું તેમને કોરોનાની બીક નથી? તેવું ચર્ચાઈ રહ્યું છે. એવી પણ લોકચર્ચાઓ થઇ રહી છે કે, એક ઉમેદવારી પત્ર ભરવા માટે આટલા બધા લોકોની શું જરૂર? કોરોનાકાળમાં આવા શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ ન હોય. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.(15.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here