ચોમાસાના આગમન સાથે કાચા મકાનો ધરાશાયી થયા

ચોમાસાના આગમન સાથે કાચા મકાનો ધરાશાયી થયા
ચોમાસાના આગમન સાથે કાચા મકાનો ધરાશાયી થયા
વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પરંતુ ભારે પવનથી મોટી તારાજીની ઘટનાઓ પણ સર્જાઇ છે.ભારે પવન સાથે વરસાદથી કાચા મકાનોના છાપરા અને પતરા ઉડ્યા હતા.ઉતર ગુજરાતમા ચોમાસાના આગમનથી જ તારાજીની ઘટનાઓ સર્જાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ વરસાદ સાથે નુકશાની પણ થઇ છે,વારાહી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ચોમાસાના આગમનની શરુઆત થઇ ગઇ છે.બપોર બાદ એકાએક આકાશમાં કાળાદિબાંગ વાદળ છવાયા અને ભારે પવન શરુ થયો.

Read About Weather here

જેમાં વાતાવરણ વાદળછાયું બનતા ખેડૂતો ચિંતીત થયા છે.તેમાં બાજરીના પાકની કાપણી કરતા ખેડૂતો ચિંતિત થયા છે.અનેક કાચા ઘરો પરથી પતરા ઉડ્યા અને કેટલાક કાચા મકાનો ધરાશાયી થયા.40 કી.મી. સ્પીડે આવેલ પવનથી વારાહીના અનેક ગામોમાં તારાજી સર્જી છેઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દિયોદર, શિહોરી, થરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here