ઘરેલુ રાંધણગેસને સબસિડીનો લાભલાગુ પડે નહીં

ઘરેલુ રાંધણગેસને સબસિડીનો લાભલાગુ પડે નહીં
ઘરેલુ રાંધણગેસને સબસિડીનો લાભલાગુ પડે નહીં
આ સિવાયના રાઁધણગેસના ઘરેલુ વપરાશકારોઍ બજારના ભાવે જ સિલિન્ડર ખરીદવા પડશે. સબસિડીના લાભાર્થીઓની સઁખ્યા અઁદાજે નવ કરોડ છે. રાઁધણગેસ પરની સરકારી સબસિડીનો લાભ માત્ર ગરીબ મહિલાઓને અને ‘­ધાન મઁત્રી ઉજ્જવલા યોજના’ હેઠળ નિઃશુલ્ક જાડાણ મેળવનારા લોકોને જમળશે.

Visit Saurashtra Kranti Homepage here

ઓઇલ સેક્રેટરી પઁકજ જૈને પત્રકારોને જણાવ્યુઁ હતુઁ કે રાઁધણગેસ પર ૨૦૨૦ના જૂનથી સબસિડી નથી અપાઇ અને હાલમાઁ કેન્દ્રનાઁ નાણાઁ ­ધાન નિર્મલા સીતારમણે ૨૧ માર્ચે ગરીબો માટે જાહેર કરેલી સબસિડી જ અપાય છે. દેશની રાજધાનીમાઁ ૧૪.૨ કિલોગ્રામના રાઁધણગેસના સિલિન્ડરનો ભાવ રૂપિયા ૧,૦૦૩ છે અને ­ધાન મઁત્રી ઉજ્જવલા યોજના હેઠળ નિઃશુલ્ક જાડાણ મેળવનારા લોકોને મળનારી સિલિન્ડર-દીઠ રૂપિયા ૨૦૦ની સબસિડી સીધી બેન્ક ખાતામાઁ  જમા થશે ઍટલે તેઓને સિલિન્ડર રૂપિયા ૮૦૩માઁ પડશે.

Read About Weather here

નિર્મલા સીતારમણે પેટ્રોલની આબકારી જકાતમાઁ લિટરદીઠ રૂપિયા આઠ અને ડીઝલમાઁ રૂપિયા છનો કાપ મૂકવાની જાહેરાત કરતી વખતે જણાવ્યુઁ હતુઁ કે ­ધાન મઁત્રી ઉજ્જવલા સ્કીમ હેઠળ નિઃશુલ્ક  જાડાણ મેળવનારા લોકોને વાર્ષિક ૧૨ ગેસ સિલિન્ડર પર ગેસની કોઠી-દીઠ રૂપિયા ૨૦૦ની સબસિડી અપાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here