ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદથી જણસી પલળી…!

ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદથી જણસી પલળી…!
ગોંડલ માર્કેટ યાર્ડમાં વરસાદથી જણસી પલળી…!
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં રોજિંદા જણસીની મોટા પ્રમાણમાં આવક જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં પણ મોટા પાયે જણસીની આવક થાય છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવેલા વરસાદમાં ખેડૂતો અને વેપારીઓની જણસી વરસાદમાં પલળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ શહેરમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતું. ગોંડલ શહેરમાં પડેલા કમોસમી વરસાદના પગલે માર્કેટિંગ યાર્ડના ખુલ્લા મેદાનમાં પડેલા ખેડૂતોની તૈયાર માલની જણસીઓ જેવી કે ઘઉં, ડુંગળી, મરચા, ધાણા સહિતનો પાક વરસાદી પાણીમાં પલળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here