કોરોનાથી અનાથ બાળકોના ખાતામાં રૂ.10-10 લાખ જમા થશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જિલ્લા કલેકટરની પ્રશંસનીય કામગીરી
મહત્વનું આયોજન, 23 વર્ષની વયે પહોંચે ત્યારે વ્યાજ સાથે રકમ પ્રાપ્ત થશે
12 બાયોડિઝલના કેસમાં રૈયા ગામમાં છાત્રાલય બનશે: પદ્મકુવરબા હોસ્પિટલ માટે જમીન ફાળવાઇ રૈયા ગામમાં હોસ્પિટલ બનશે

રાજ્ય સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા કોવિડ-19 (કોરોના વાયરસ) નાં કારણે મૃત્યુ પામેલા વ્યક્તિનાં વારસદારને પચાસ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સહાય મેળવવા ઇચ્છતા રાજકોટનાં નાગરિકોએ છફષસજ્ઞિ.ંલીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ ની વેબસાઈટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી દસ્તાવેજો સાથે શહેરી વિસ્તારમાં આવેલ તમામ મામલતદાર કચેરી

Read About Weather here

તેમજ તાલુકા કક્ષાએ તાલુકા મામલતદાર કચેરીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરેલું ફોર્મ રજૂ કરવાનું રહેશે. તંત્ર દ્વારા તપાસણી કરી લાભાર્થીઓનાં ખાતામાં સહાય જમા થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here