કેદારનાથ થી 2 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ

કેદારનાથ થી 2 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ
કેદારનાથ થી 2 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ
ઉત્તરાખંડમાં આજે કેદારનાથ ધામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું કેદારનાથથી બે કિલોમીટર દુર ગરુડચટ્ટીમાં આ અકસ્માત સર્જાયો હતો. હેલિકોપ્ટર ક્રેશમાં 2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં મોત થયાં છે. મૃતકોમાં 3 છોકરીઓ ગુજરાતના ભાવનગરની હતી.

Visit Saurashtra Kranti Homepage here

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ. સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.

Read About Weather here

કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 7 લોકોનાં મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. એ ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here