કાલે સાંમાકાઠે ખાનગી પાર્ટી પ્લોટમાં ભવ્ય ભોજન સમારંભનું આયોજન

જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જો પાર્ટી પ્લોટમાં રાજકીય ભોજન સમારંભ યોજાશે તો પોલીસ આવીને જતી રહેશે કે પછી પગલા લેશે??: લોકોમાં ચર્ચા

રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાએ ફરી દેખા દીધા છે. જેના કારણે ફરીથી નાઇટ કર્ફ્યુ પણ કરી દેવામાં આવ્યું છે તેમજ સરકારની ગાઇડ લાઇનનું કડકપણે પાલન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં પણ કોરોના કેસમાં બહુ મોટો વધારો નોંધાયો છે. તંત્ર પણ એલર્ટ મોળમાં આવી ગયું છે. શહેરમાં પ જગ્યાઓએ ફરીથી કોરોના ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે.

જાહેરનામાનો કડક પાલન કરવા પોલીસે પણ લાલ આંખ કરી રહી છે ત્યારે રાજકોટના સામાં કાઠે ભવ્ય ભોજન સમારંભ યોજવામાં આવી રહ્યા હોવાના સમાચારા સુત્રોમાંથી મળી રહ્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ શહેરના સામાકાઠા વિસ્તારમાં એક ખાનગી પાર્ટી પ્લોટમાં મોટી વગ ધરાવતા લોકોનો રાજકીય કાર્યક્રમ યોજવાનો છે અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે અને સાથે જમવાનો આંનદ માણશે. રાજકીય કાર્યક્રમ હોવાથી સરકારની ગાઇડલાઇનો ખુલ્લેઆમ ભંગ થશે તે વાત નક્કી જ છે.

હવે આ અંગે તંત્ર અજાણ કે પછી….? આ ભવ્ય ભોજન સમારંભની જાહેરાત આખા ઉપલાકાંઠામાં ચર્ચાવા લાગી છે પણ આ વાતની જો પોલીસને ગંધ આવશે તો પાલીસ ત્યા આવીને જતી

Read About Weather here

રહેશે કે પછી કડક પગલા લેશે? જો પોલીસ આ લોકો સામે કડક પગલા ન લે તો આમ જનતાને દંડવાનો પણ કોઇ મતલબ નથી તેવુ પણ લોકોમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here