કાલે સહકાર ભારતી સ્થાપના દિનની ઉજવણી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી


સહકાર ભારતી સ્થાપના દિન નિમિત્તે સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ તથા કાર્યકરો માટે

Visit Saurashtra Kranti Homepage here

આવતીકાલે મંગળવારે બપોરે 4 થી 6 કલાક સુધી પુરૂષાર્થ શરાફી સહકારી મંડળી લી. સન ફલાવર સ્કૂલ, 5 દિપ્તીનગર, હુડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા રોડ ખાતે આયોજન કર્યું છે.

Read About Weather here

આ કાર્યક્રમમાં કમલેશભાઈ બલભદ્ર વકતવ્ય આપશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માનદમંત્રી જયેશભાઈ સંઘાણી અને ક્ધવીનર અરૂણભાઈ નિમર્ળે જણાવ્યું છે.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here