કાલાવડ શિતળા માતાજીનું મંદિર 700 વર્ષ જૂનું, ઐતિહાસિક ઈતિહાસ ધરાવતું મંદિર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
પૂજારી કેશવગીરી શંભુગીરી ગૌસ્વામીના જણાવ્યા અનુસાર ‘શિતળા માતાજીનું મંદિર’ 700 વર્ષ જૂનું અને ઐતિહાસિક ઈતિહાસ ધરાવે છે. અહીંયા ચામડીના રોગો તેમજ ઓરી અછબડા, રતવા જેવા રોગના નિવારણ માટે માતાજીની માનતા રાખવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં વર્ષમાં આવતી પાંચ સાતમનું મહતવ છે. જેમાં ફાગણ સુદ સાતમ, ચૈત્ર સુદ સાતમ, શ્રાવણ સુદ અને વદ સાતમ, નવરાત્રિ સાતમના દિવસે ભકતો માતાજીના દર્શન કરવા આવે છે માતાજીને કુલેરનો પ્રસાદ ધરવામાં આવે છે.

Read About Weather here

શિતળા માતા માંજરીયા કાઠી પરિવારના કૂળદેવી છે અને તેના નામ પરથી કાલાવડ ગામનું નામ રાખવામાં આવેલ છે.કાલાવડ શિતળા માતાજીના મંદિરે દરરોજ બહારગામથી પણ ભાવિકો દર્શનાર્થે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here