કારમાં લાગી આગ…!

કારમાં લાગી આગ...!
કારમાં લાગી આગ...!
i20 કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી. હાલ કારમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે જેમાં વધુ એક બનાવ ખારચિયા ગામ નજીક બન્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

બનાવમાં કોઈ જાનહાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા નથી કાર ક્યાં કારણોસર લાગી તે પણ હાલ સ્પષ્ટ થયું નથી.

Read About Weather here

મોરબીના ખારચિયા ગામ નજીક i20 કારમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી આગ લાગવાથી કાર બળીને ખાખ થવા પામી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here