કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવોને અપાયો પ્રિકોશન ડોઝ

કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવોને અપાયો પ્રિકોશન ડોઝ
કલેકટર અરૂણ મહેશ બાબુ સહિતના મહાનુભાવોને અપાયો પ્રિકોશન ડોઝ

કોરોના સામે પ્રતિરોધક વેક્સિનના પ્રથમ, દ્વિતીય તેમજ બંને ડોઝ લેનાર ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કર્સ અને સિનિયર સીટીઝન્સને હાલ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ રસીકરણ કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, ડી.આર.ડી.એ. નિયામક જે.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર કે.બી.ઠક્કર, રિજિયોનલ કમિશનર વરૂણકુમાર સહિતના મહાનુભાવોએ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.

Read About Weather here

રાજકોટ જિલ્લામાં આજે બપોરે 12:30 કલાકની સ્થિતિએ ત્રીજા દિવસના મળીને કુલ 2956 લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે.
જયારે 12,67,408 નાગરિકોને પ્રથમ ડોઝ 10,67,837 લોકોને બીજો ડોઝ આપી ચુકવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here