કચરામાં શહેર કે શહેરમાં કચરો…?

કચરામાં શહેર કે શહેરમાં કચરો…?
કચરામાં શહેર કે શહેરમાં કચરો…?
ચુંટણી સમયે વાયદાઓ આપી પ્રજાના કિંમતી મતો મેળવી વિજયી બનેલા કોર્પોરેટરો હવે જાણે આંખ આડા કાન કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. મનપા દ્વારા સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા અભિયાન શરુ તો થાય છે

Visit Saurashtra Kranti Homepage here

છતાં શહેરમાં જ્યાં-ત્યાં ગંદકીના ગંજ અને કચરાના ઢગલા જોવા મળે છે.આથી જ આ વર્ષે કદાચ રાજકોટ શહેર સ્વચ્છતાની ટોપ-10ની યાદીમાંથી બહાર ફેંકાયું છે. કચરાના ઢગલાથી લોકો પણ ત્રસ્ત છે.

Read About Weather here

શહેરના ઢેબર રોડ વન-વે પાસ, જયુબેલી ચોક પાસે, કોર્ટ પાસે એમ અલગ-અલગ જગ્યાએ કચરાના મોટા મોટા ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ક્યારેક તો એ સમજવું મુશ્કેલ બને છે કે, કચરામાં શહેર છે કે શહેરમાં કચરો ફેલાયેલો છે? (6.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here