ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો

ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
ઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો

વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, ધોધમાર વરસાદૃથી ઠેર-ઠેર પાણી ભરાયા

દૃમણમાં છેલ્લા 24 કલાક દૃરમ્યાન 9.47 ઇંચ વરસાદૃ વરસ્યો, વલસાડ શાકભાજી માર્કેટમાં ચારેબાજુ પાણી-પાણી

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહૃાાં છે. હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદૃની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદૃ તૂટી પડ્યો છે.

Subscribe Saurashtra Kranti here

સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાક વલસાડના ઉમરગામમાં ૮.૪૬ ઈંચ વરસાદૃ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદૃેશ દૃમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદૃ વરસી રહૃાો છે. દૃમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૪૮ ઇંચ વરસાદૃ વરસ્યો છે.

જિલ્લાના ઉમરગામમાં બે કલાકમાં ઉમરગામ-વાપીમાં 9-9 ઈંચ, વલસાડમાં ૬ ઈંચ વરસાદૃ પડ્યો છે. જલાલપોરમાં ૫ ઈંચ, નવસારીમાં 4.5 ઈંચ વરસાદૃ પડ્યો છે. ગણદૃેવીમાં 4 ઈંચ, ચીખલીમાં 3.5 ઈંચ વરસાદૃ પડ્યો છે. સવારથી જ વલસાડ નવસારી પર મેઘો મહેરબાન થયો છે.

વલસાડના વાપીમાં 9 ઈંચ વરસાદૃ પડ્યો છે. ઉમરગામમા પણ નવ ઈંચ વરસાદૃ પડ્યો છે.ભારે વરસાદૃના પગલે વલસાડ શહેરની શાકભાજી માર્કેટમાં વરસાદૃી પાણીનો ભરાવો થયો છે. શહેરના છીપવાડના દૃાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં વરસાદૃી પાણી ભરાઈ ગયા છે.

છીપવાડ રેલવે ગરનાળુ અને મોગરવાડી ગરનાળામાં વરસાદૃી પાણીનો ભરાવો થઈ ગયો છે. શાકભાજી માર્કેટમાં વરસાદૃી પાણી ભરાવો થવાથી શાકભાજી વેંચતા વેપારીઓ હાલાકીનો સામનો કરી રહૃાા છે. ઉમરગામ વિસ્તારમાં ૮ ઈંચ વરસાદૃ ખાબકતા ઉમરગામની પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદૃ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ઝાડને દૃૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.સંઘ પ્રદૃેશ દૃમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદૃ વરસી રહૃાો છે. દૃમણમાં છેલ્લા 24 કલાકમાં 9.47 ઇંચ વરસાદૃ વરસ્યો છે.

દૃમણમાં ભારે વરસાદૃથી અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દૃાભેલ ચેક પોસ્ટ તથા મોટી દૃમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ પાસેના વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે.

નવસારી જિલ્લામાં છેલ્લા અનેક દિૃવસોથી બફારા અને ગરમીથી ત્રાસેલા લોકોને રાહત મળી છે. રાતથી વરસી રહેલા વરસાદૃને કારણે નવસારી શહેર અને અન્ય તાલુકા મેઘમહેર થઇ છે.

જેના કારણે રોડ રસ્તા અને ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.હવામાન વિભાગ દ્વારા 21 મી જુલાઈ સુધી દૃક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદૃની આગાહી જાહેર કરાઈ છે.

Read About Weather here

અમદૃાવાદૃ જિલ્લામાં અત્યાર સુધી 5.31 ઈંચ સાથે મોસમનો સરેરાશ 19.63 ટકા વરસાદૃ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધીમાં 7.91 ઈંચ સાથે મોસમનો 28.72 ટકા વરસાદૃ નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here