આવતા મહિને આવશે આલિયાની સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ

આવતા મહિને આવશે આલિયાની સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ
આવતા મહિને આવશે આલિયાની સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ
આ ફિલ્‍મ દ્વારા આલિયા પોતે નિર્માત્રી તરીકે પણ શરૂઆત કરી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્‍મોની તેના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેની ફિલ્‍મ બ્રહ્માષા આવી રહી છે. આ ઉપરાંત ડાર્લિંગ્‍સ પણ રિલીઝ થવાની છે. તેણે પોતાના પ્રોડક્‍શન હાઉસ સનશાઇન બેનર હેઠળ આ ફિલ્‍મ બનાવી છે.
આવતા મહિને આવશે આલિયાની સસ્‍પેન્‍સ થ્રિલર ફિલ્‍મ આલિયા

Visit Saurashtra Kranti Homepage here

ફિલ્‍મનું ટીઝર લોન્‍ચ થયું છે અને ફિલ્‍મ પાંચમી ઓગષ્‍ટના રોજ નેટફિલક્‍સ પર રિલીઝ થશે.ટીઝર સસ્‍પેન્‍સથી ભરેલુ છે. ફિલ્‍મમાં આલિયાએ એવું પાત્ર ભજવ્‍યું છે જે જોતા ખબર નથી પડતી કે તે હીરોઇન છે

Read About Weather here

કે વિલન. આલિયા સાથે શેફાલી શાહ, રોશન મેથ્‍યુ અને વિજય વર્મા મુખ્‍ય ભુમિકામાં છે. ટીઝર જોતાં એક મધ્‍યમવર્ગીય પરિવારની કહાની જણાય છે. ફિલ્‍મનું નિર્દેશન અને લેખન જસમીન કે રીને અને નિર્માણ આલિયા તથા શાહરૂખ ખાનના પ્રોડક્‍શન હાઉસે સાથે મળીને કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here