આરબીઆઇની 2 સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન

આરબીઆઇની 2 સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન
આરબીઆઇની 2 સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન

રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝમેન સ્કીમને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરાઇ
ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ અને ફરિયાદોનું સમાધાન બનશે સરળ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમને વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી છે. આરબીઆઇની ની રિટેલ ડાયકેક્ટ સ્કીમથી જ્યાં ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ, ઈન્ટિગ્રેટેડ ઑમ્બડ્ઝ્મેન સ્કીમનો હેતુુ ફરિયાદોને દૂર કરનારી પ્રણાલીમાં સુધારો લાવવાનો છે.હાલ કોઈપણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકે છે.

માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પણ ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે, એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે.

છઇઈં રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. સ્કીમની જાહેરાત કરતા આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે એને મહત્ત્વપૂર્ણ નીતિગત સુધારો ગણાવ્યો હતો.

હાલ કોઈ પણ રિટેલ ઈન્વેસ્ટર ગવર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધુ રોકાણ કરી શકતા નથી.માત્ર બેન્ક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા આમ રોકાણકારો પણ ગરર્નમેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે.

એટલે કે તમને રોકાણ માટે નવું માર્કેટ મળશે. રિઝર્વ બેન્ક ઈન્ટીગ્રેટેડ સ્કીમ(છઇઈં-ઈંઘજ)નો ઉદેશ્ય ફરિયાદ નિવારણ તંત્રમાં વધુ સુધારો કરવાનો છે.

Read About Weather here

સ્કીમ દ્વારા કેન્દ્રીય બેન્કની વિનિયમિત સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોનું સામાધાન સારી રીતે કરી શકાશે. સ્કીમની સેન્ટ્રલ થીમ વન નેશન વન ઓમ્બડ્સમેન પર આધારિત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here