આટકોટનાં કૈલાશનગરમાં પાણીનાં ધાંધીયા

આટકોટનાં કૈલાશનગરમાં પાણીનાં ધાંધીયા
આટકોટનાં કૈલાશનગરમાં પાણીનાં ધાંધીયા

પાણીની લાઈન તૂટી જતા 6 દિવસે થતું પાણીનું વિતરણ: લોકોમાં રોષ

કૈલાશનગર વિસ્તારમાં અવાર નવાર પાણીની લાઇનો તૂટી જતા લોકોને પાણી વિના ટળવળી રહ્યા છે. પાણી છ દિવસે આવતું હોય. ત્યારે અવાર નવાર પાઇપલાઇનો તૂટવાના બનાવો બની રહ્યા છે. આટકોટ પોલીસ લાઈન પાસે બે વખત લાઇનો તૂટી જતા લોકોને પાણી વિના રહેવું પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

અવાર નવાર પાણીની લાઇનો તૂટી જતી હોય છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતાં નથી છ દિવસે પાણી વિતરણ થાય. ત્યારે જો લાઈન તૂટી જાય તો બે દિવસ લેટ થઈ જાય છે માટે વહેલી તકે પાણીનો પ્રશ્ર્ન હલ કરવાની આટકોટ કૈલાશનગરના લોકોની માંગણી ઉઠી છે.

Read About Weather here

રાજ ગુ્રપના પ્રમુખ વિનુભાઈ ઝાપડીયા જણાવ્યું હતું કે કૈલાસનગર વિસ્તારમાં પાણી માટે સમસ્યા હોય છે અવાર-નવાર લાઈન તુટી રહી છે પોલીસ લાઈનનું કામકાજ ચાલું હોય લાઈન ઉપર હોય જે તુટી જાય આ સમસ્યા અવારનવાર થતી હોય ભર શિયાળામાં પાણીની તાણ રહેતી આજે છ દિવસ પાણી આવવાનું હોય પણ લાઈન તુટી હોવા હવે કયારે આવે તેનું નક્કી નહિ લાઈન રીપેરીંગ કરીને તેને ઉડી નાખવામાં આવે તેવી માગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here