આટકોટથી સાણથલી રોડ પર ઠેર-ઠેર ગાબડાં

આટકોટથી સાણથલી રોડ પર ઠેર-ઠેર ગાબડાં
આટકોટથી સાણથલી રોડ પર ઠેર-ઠેર ગાબડાં

આટકોટ થી સાણથલી રોડ પર ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે વાહન ચલાવવુું મુશ્કેલ મગરની પીઠ સમાન રોડ બની ગયો છે ઠેર મોટા ખાડા ટેકરાવાળા રોડ છે છતાંય તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માગણી કરી હતી. આ રોડ પર કેટલાક વાહન ચાલકો પડી ગયાના પણ બનાવો બન્યા છે માત્ર અઢાર કિલોમીટરના રોડ પર મસ મોટા ખાડા છે. જેમાં થીગડાં મારવા હતા તે તુટી ગયા છે અને તેને રોડ ને લેવલ કરવામાં આવે રોડ નું સમારકામ કરવામાં આવે તો રોડ પર પસાર થતાં દરેક વાહન ચાલકો અને રાહદારીઓની માંગણી ઉઠવા પામી છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

Read About Weather here