આજે વિશ્ર્વ બાળમજુરી વિરોધી દિન

આજે વિશ્ર્વ બાળમજુરી વિરોધી દિન
આજે વિશ્ર્વ બાળમજુરી વિરોધી દિન

ભારતમાં આ અસામાજિક દુષણનો અંત ક્યારે?

આજે વિશ્વ બાળમજુરી વિરોધી દિવસ છે. દાયકાઓથી બાળ મજુરીએ અપૂરતી શૈક્ષણિક તકો, ગરીબી અને લિંગ અસમાનતા સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દો છે. આખા વિશ્ર્વમાં દરરોજ લગભગ 168 મિલિયન બાળકો શાળાએ જવાના બદલે મજુરીએ જાય છે.

Subscribe Saurashtra Kranti here

કારખાના, બિલ્ડીંગ ચણતર, ખાણઉદ્યોગ વગેરે જેવી જગ્યાઓ પર બાળકો માટે જોખમકારક હોવા છતાં બાળકોને આર્થિક મજબુરી હોવાથી કામ કરવું પડે છે.

શિક્ષણ મેળવવાની, રમતો રમવાની, બાળપણ જીવવાની ઉમરે બાળમજુરી કરે છે. કામનાં ભાર કરતા ભણતરનો ભાર સારો. ભણતરનો ભાર જીવન ઉગારશે, કામનો ભાર જીવન ડુબાવશે. કલમ 24, 39(ઇ), 39(એફ) માં બાળમજૂરી અંગેની જોગવાઈઓ છે. જેમાં 14 વર્ષથી ઓછી ઉમરનાં બાળકોને બાળમજુરી કરાવવી ગુનો બને છે અને બાળમજૂરી કરાવનાર વ્યક્તિને દંડ અને સજા થાય છે.

Read About Weather here

કલમ-45 માં 10 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણની પણ જોગવાઈ કરવામાં આવે છે. ખેલવા-કુદવાની ઉમરે બાળપણ ભૂલી કાળી મજુરી કરી પૈસા કમાય છે. બંધારણમાં આપેલ ઉમર 14 વધારીને 18-19 વર્ષ કરવાની જરૂર છે. જેથી બાળકો શિક્ષણ મેળવી શકે તથા બાળપણને જીવી શકે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here