આજે ફૂલકાજળીનું વ્રત-ભગવાન શિવ પાર્વતી પર ફૂલોનો વરસાદ

આજે ફૂલકાજળીનું વ્રત-ભગવાન શિવ પાર્વતી પર ફૂલોનો વરસાદ
આજે ફૂલકાજળીનું વ્રત-ભગવાન શિવ પાર્વતી પર ફૂલોનો વરસાદ

શ્રાવણ માસને ત્રીજનો દિવસ આટલે ફૂલકાજળીનું વ્રત. આ વ્રત કુમારીકાઓ રહે છે. સવારે વહેલી ઉઠી નાહીને ફૂલ, ફળ,રૂ ના નાગલા,પૂજાપો,પંચમૃત, નાગરવેલનું પણ વગેરે લઈ મંદિરે જઈ ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

વિધિવત પૂજા કર્યા બાદ હાથમાં ચોખા રાખું ફૂલકાજળી વ્રત કથા સાંભળે છે.ફૂલકાજળી વ્રત કથામાં બ્રાહમની ની દીકરી વિશે વાર્તા કહી છે. જેમાં દીકરીના નસીબમાં લગ્ન યોગ હોતા નથી. અને ફૂલકાજળીનું વ્રત કરવાથી તેના ભાગ્ય ખૂલી જે છે. અને તેના સારા ઘરના સંસ્કારી છોકરા સાથે લગ્ન થઈ જાય છે.

આજે ફૂલકાજળીનું વ્રત-ભગવાન શિવ પાર્વતી પર ફૂલોનો વરસાદ ફૂલકાજળી

ભગવાન શિવ પાર્વતીની પૂજા દરમ્યાન ભગવાનને ચડાવેલુ ફૂલ સાથે રાખવાનું હોય છે. આ વ્રત કુમારીકાઓને ભાવિ સાસરું સારું મળે અને સુખ-શાંતિ બને રહે તે માટે વ્રત કરે છે. પાણી પીધા પહેલા કે કઈ પણ ખાતા પહેલા ભગવાનને ચડાવેલું કોઈ પણ ફૂલ સૂંઘી પછી જ ભોજન લેવાય છે. આજના દિવસે ઉપવાસ કરવાનો હોય છે.

Read About Weather here

સાંજે વળતી ગાયનું પૂજન કરાય છે. આજના દિવસે કુમારિકાઓ આખી રાત અથવા તો રાતના 12 વાગ્યા સુધીનું જાગરણ કરે છે. સાચા મનથી આ વ્રત કરનારી કુમારીકને વ્રતનું ફળ જજુરથી મળે છે. આ વ્રત 5 વર્ષ અથવા એકી સંખ્યામાં વધારે વર્ષ રહી 5 દીકરીઓ જે આ વ્રત રહેતી હોય તેને જમાડી યથાશક્તિ મુજબ ભેટ આપી ઉજવણું કરવાનું હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here