આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો થશે જાહેર

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો થશે જાહેર
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો થશે જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે, આજે ચૂંટણીપંચની બપોરે 12 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની 1થી 5 તારીખ વચ્ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનાં પરિણામ 8 ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થવાની સંભાવના છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here