આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1.એરમાર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં દુર્ઘટનાની તપાસ શરૂ, જાણો કોણ છે માનવેન્દ્ર સિંહ જેમના નામે છે આ રેકોર્ડ

સપ્ટેમ્બરમાં એર ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફનું પદ સંભાળ્યું કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગઈકાલે લોકસભામાં જાણકારી આપી કે હેલિકોપ્ટર દુર્ઘટનાની તપાસ એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એરમાર્શલ માનવેન્દ્ર સિંહ કરશે.

Visit Saurashtra Kranti Homepage here

2.ફેરા ફરતી વખતે વિકી કૌશલે કેટરીનાનો હાથ પકડી રાખ્યો, લગ્નની તસવીર શૅર કરીને કહ્યું, તમારા આશીર્વાદ જોઈએ

લાલ લહેંગો, માથામાં વેણી ને હાથમાં લગ્નચૂડો, દુલ્હન તરીકે કેટરીનાની પહેલી તસવીર આવી સામે

વિકી કૌશલ તથા કેટરીના કૈફે આજે એટલે કે 9 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. બંનેના પ્રી વેડિંગ ફંક્શન બે દિવસ ચાલ્યા હતા. 

3. તમિલનાડુથી લઈ કાશ્મીર સુધી દેશના હિરો પ્રત્યેનો પ્રેમ અને લાગણી જોઈ સુરેશ રૈના પણ રડી પડ્યો

શહીદોના પાર્થિવદેહ લઈ જતી એમ્બ્યુલન્સ પર લોકોએ ફૂલ વરસાવ્યા

તમિલનાડુના કન્નૂરમાં થયેલી દુઃખદ દુર્ઘટનામાં દેશે પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને ગુમાવી દીધા છે. 

4. અમદાવાદ એરપોર્ટમાં અરાઇવલ પર તકેદારી, પરંતુ ડિપાર્ચર પર પ્રવાસીઓનાં ટોળાં થાય છે, પોઝિટિવ દર્દી માટે માત્ર 2 લોકોની બેઠક વ્યવસ્થા

દિવ્યભાસ્કરે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદરથી અરાઈવલ-ડિપાર્ચર લોકેશન પરની પરિસ્થિતિ જાણી હતી

સિક્યોરિટી હોલ્ડ એરિયામાં તથા ડિપાર્ચર એરિયામાં પ્રવાસીઓનાં ટોળાં જોવા મળ્યાં હતાં

5. બાળકીની આખી જીંદગી વેરવિખેર:સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મુ ઓપરેશન કરાશે, શરીરમાં હજુ 200 ટાંકા

3 વર્ષ અગાઉ સાડા ચાર વર્ષની બાળકી પર રેપ કરવામાં આવ્યો હતો

દુષ્કર્મ બાદ બંને પાર્ટ્સ એક થઈ જતા 3 વર્ષ હાજત કરી શકી ન હતી

6. દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, બ્લેક બોકસ પણ મળ્યું

બ્લેક બોકસ હેલિકોપ્ટર કે પ્લેનની ઉડાન દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ રેકોર્ડ કરે છેતમિલનાડુના કુન્નૂર ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત સહિત ૧૩ લોકોના મોત થયા છે. 

7. અયોધ્યા અંગેના નિર્ણય બાદ સાથી જજો સાથે કરી હતી દારૂની પાર્ટી

ભૂતપૂર્વ CJI રંજન ગોગોઇએ આત્મકથામાં અનેક મહત્વના મુદ્દાઓનો કર્યો ઉલ્લેખ

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વર્તમાન રાજયસભા સાંસદ રંજન ગોગોઈએ તેમની આત્મકથા ‘જસ્ટીસ ફોર ધ જજઃ એન ઓટોબાયોગ્રાફી’માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો લખી છે. 

8. મારી સામેના યૌન ઉત્પીડનના આરોપોની સુનાવણી કરતી બેંચમાં સામેલ નહોતું થવું જોઇતુ : રંજન ગોગોઇ

CJI તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન એક પણ વખત વડાપ્રધાનને મળ્યા નથી અને જેઓ વડાપ્રધાન સાથે ‘સેલ્ફી’ લેતા હતા તેઓ હવે ‘કાર્યકર’ જજ બની ગયા : ગોગોઇ

9. મહારાષ્ટ્રમાં 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી: ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ: શરદ પવાર

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી

મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર અને NCPના નેતા જીતેન્દ્ર આવ્હાડે દાવો કર્યો છે કે તેમની પાર્ટીના સુપ્રીમો શરદ પવારે કહ્યું છે કે મહા વિકાસ અઘાડી સરકાર 2024માં ફરી એકવાર ચૂંટણી જીતશે અને ઉદ્ધવ ઠાકરેને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. 

Read About Weather here

10. ડોલર સામે રૂપિયામાં વધુ ગગડ્યો : 16 મહિનાના નીચલા સ્તરે સરક્યો

ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી મૂડીના સતત આઉટફ્લો અને તેલના ભાવમાં વધારાને કારણે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યું

ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધુ ઘેરો બન્યો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 16 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જ્યાં રૂપિયાની નબળાઈને કારણે આયાત  મોંઘી થશે ત્યાં નિકાસ કરતી કંપનીઓ અને ઉદ્યોગોને તેનો ફાયદો મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here