આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.મોદી રાજકોટ એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત આટકોટ પહોંચશે, ડીજેના તાલે 70 શણગારેલા ટ્રેક્ટર સાથે રેલી

આટકોટમાં આજે અનેરો ઉત્સાહ, લોકો કાર્યક્રમમાં ઉમટ્યા

Visit Saurashtra Kranti Homepage here

2.કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી કરાઈ, 25 મિનિટમાં 47 કિમી દૂર પાર્સલ પહોંચાડાયું

ભુજના હબાયથી ભચાઉના નેર સુધી ટપાલ પહોંચાડવાની ટ્રાયલ સફળ થઈ

3.પહેલો બોલ ફેંકાયા પછી એક ફેન વિરાટને મળવા ગ્રાઉન્ડમાં પહોંચ્યો, કોહલીના પગે પડી ગયા પછી ત્યાંથી ભાગ્યો; સ્ટાફે ઝડપી પાડ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચ દરમિયાન વિરાટ કોહલીને મળવા એક ક્રેઝી ફેન ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો.

4.લેડીલવને મળવા રણવીર સિંહ કાન પહોંચીને દીપિકા પાદુકોણના ખોળામાં બેસી ગયો, એક્ટ્રેસે કહ્યું- આ મારી ટ્રોફી છે

દીપિકાની કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે જ્યુરી મેમ્બર તરીકે પસંદગી કરવામાં આવી છે

5.પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાની શક્યતા નથી, અગાઉ 10 જૂને વરસાદના આગમનનો વરતારો હતો

ગરમી 41.3 ડિગ્રી, બે દિવસ પછી તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે

6.નાક, ગળું, ફેફસાં જેવા શ્વસનઅંગમાં તકલીફ સાથે જન્મેલી બાળકી પર સોલા સિવિલમાં સફળ સર્જરી

28 હજાર બાળકે એકમાં આવી સમસ્યા હોય છે, રેરેસ્ટ ઓફ રેર કેસ હોવાનો દાવો

7.એશિયન ગ્રેનિટો પરના દરોડામાં બીજા દિવસે વધુ 5 કરોડ રોકડા મળ્યાં, 40 સ્થળે દરોડામાં સુરતના શેર બ્રોકર ચિરાગ મોઢ પાસેથી 4 કરોડ જપ્ત

કુલ 15 કરોડ રોકડા, 12 લોકર જપ્ત, સેજલ શાહને ત્યાં સર્ચની કાર્યવાહી યથાવત્

8.પનાસમાં હીરાના કલાસ ચલાવતા યુવકે સાસરિયાઓના ત્રાસથી આપઘાત કર્યો

રાહુલના પરિવારનો સાસરિયાએ ફાંસો આપ્યો હોવાનો આક્ષેપ

9.વેપારી સાથે મિત્રની 7 લાખની ઠગાઇ 3 ક્રેડિટ કાર્ડથી રૂ. ટ્રાન્સફર કરી લીધાં

ભાડા સહિત માટે કામ પડતા મિત્રતાના ભાવે કાર્ડ આપ્યા હતા

Read About Weather here

10.યુકે મોકલવાના બહાને બંટી-બબલીએ વધુ એક યુવકના 8.82 લાખ ખંખેર્યા

સિક્યોર ફ્યૂચરનાં સંચાલકો સામે અરજી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here