આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.વિરાટે કહ્યું, નિર્ણય શું આવશે એ કોઈના હાથમાં નથી, મહેનત અને પ્રયાસ કરતા રહો

ઈન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અત્યારે પોતાની લય ગુમાવી બેઠા છે.

Visit Saurashtra Kranti Homepage here

2.લંડનમાં મહારાણી એલિઝાબેથની પ્લેટિનમ જ્યુબિલીમાં ગાયિકાના ગરબા-પહેરવેશ પર ટોમ ક્રૂઝ આફરીન થયો

લંડનમાં વિન્ડસર કેસલ ખાતે ઉજવાઇ રહેલા પ્લેટિનમ જ્યુબિલી વર્ષ નિમિત્તે ગુજરાતી કલાકારોએ રજૂ કરેલા ગરબા અને એલૈયાઓના પહેરવેશ પર હોલીવૂડના સુપર સ્ટાર આફરીન થયા હતા.

3.યુવતી છોડી દેવા માટે આજીજી કરતી રહી, લોકો ગંદી કોમેન્ટ કરતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા

યુવતી ગામવાસીઓ સામે આજીજી કરતા માફી માગી રહી હતી

4.પહેલા અસ્તરા-બ્લેડથી કાપા માર્યા, પછી ચાકુ ગરમ કરીને શરીર પર 100 કટ માર્યા

રાજસ્થાનના અલવરમાં એક પતિએ પોતાની પત્નીને પિયરમાંથી પાછી બોલાવવા માટે તમામ હદ પાર કરી દીધી.

5.લૉયડ બ્લેન્કફેને કહ્યું – અમેરિકા મંદીની અણીએ, તેને ટાળવી મુશ્કેલ

ગોલ્ડમેન સાક્સના સિનિયર ચેરમેન લૉયડ બ્લેન્કફિને વૈશ્વિક અર્થતંત્ર માટે એક ભયાવહ ભવિષ્યવાણી કરતા કહ્યું કે અમેરિકા આર્થિક મંદીની અણીએ ઊભું છે અને અહીં ખૂબ જ મોટો રિસ્ક છે.

6.ઓલપાડના કનાજ ગામે પિતરાઈ બહેનના લગ્નમાં નાચતો ભાઈ એકાએક ઢળી પડ્યો, 11 દિવસમાં જ બીજો કરુણ કિસ્સો

ગત 5 મેના રોજ માંડવીના અરેઠમાં ડીજેમાં નાચતી વેળા વરરાજાના મોત થયું હતું

7.મહેશ બાબુ જાહેરાતને કારણે ટ્રોલ, યુઝર્સે કહ્યું- પાન મસાલા કંપની તમને અફોર્ડ કરી શકે છે, પણ બોલિવૂડ નહીં

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુએ બોલિવૂડ અંગે નિવેદન આપ્યું હતું અને તેને કારણે ચર્ચામાં છે. 

8.SG હાઈવે પર ઓવર સ્પીડ હશે તો CCTV ઝડપી પાડશે, મેમો ઘરે આવશે; પ્રાયોગિક ધોરણે અઠવાડિયામાં અમલ

સ્પીડ ગન ફેઈલ જતાં CCTVમાં જ નવું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરાશે

9.અમરોલીમાં લીંબુના ભાવ મુદ્દેના ઝઘડામાં યુવક પર છરીથી હુમલો

લારીચાલક અને તેના સાગરિતોએ યુવકને છાતી, પેટ, પીઠ અને હાથના ભાગે છરીના ઘા ઝીંક્યાં

Read About Weather here

10.ધો.12ના રિઝલ્ટના 7 દિવસમાં જ કોલેજમાં ફોર્મ જમા કરાવવા પડશે

બીકોમમાં 33431,બીસીએમાં 7480,બીએસસીમાં 2450 જગ્યા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here