આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.ઈન્ડિયન ટીમ પાસે કેપટાઉનમાં ઈતિહાસ રચવાની તક, પહેલા દિવસે વરસાદ વિલન બની શકે છે; બુમરાહ મેચ પહેલાં ભાવુક થયો

કેપટાઉનમાં 11 જાન્યુઆરી(મંગળવાર)ના દિવસે વરસાદ પડવાની સંભાવના 60થી 65% સુધી રહેલી છે

Visit Saurashtra Kranti Homepage here

2.અફઘાનિસ્તાનમાં પરિવારથી વિખૂટું પડેલું 2 મહિનાનું માસૂમ છેવટે પરિવારને મળ્યું, ભીડથી બચવા અમેરિકી સૈનિકોને સોંપી દેવાયેલું

અમેરિકાના સૈનિકોને બાળક સોંપવાની તસવીર સમગ્ર વિશ્વમાં ખૂબ જ વાઈરલ થઈ હતી

3.ગ્રીન એનર્જી સેક્ટરમાં ગૌતમ અદાણીનું મહત્વનું પગલું, હવે ANIL માટે કરશે જંગી રોકાણ

ભારતના બીજા ક્રમના સૌથી સમૃદ્ધ વ્યક્તિ ગૌતમ અદાણીની કંપની ગ્રીન એનર્જી (Green Enery)એક મહત્વનું પગલું ભરવા જઈ રહી છે. 

4.માત્ર એક બટન દબાવી ભીડભંજનને તેલ ચઢાવી શકાશે, હનુમાનજીને તેલ ચઢાવતાંની સાથે જ લાઇટ થશે અને મંત્ર પણ વાગશે

હરણીના સંકટ મોચનના મંદિરમાં ભક્તોને કોરોનાનું સંકટ નહીં નડે

5.પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા, 3 વર્ષના પુત્રને માર માર્યો, પિતાની લાશ પાસે માસૂમ કણસતો રહ્યો

સરધારમાં યુવકની લાશ મળી, હત્યા પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાની શંકા

ગોંડલ રોડ ચોકડીએ સાળાને મળીને પરત જતો હતો ત્યારે ઘાતકી રીતે પતાવી દીધો

6.ભથવાડામાં પત્નીના લગ્નેતર સબંધોથી ત્રસ્ત શિક્ષકપતિનો ઝેર પીને આપઘાત

પત્નીના સંબંધીઓ દ્વારા રૂમમાં બંધ કરીને માર મારવામાં આવતો હતો

પત્ની, સાસરિયાં અને તેના પ્રેમીનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો

7.વાપી લવાછામાં ત્રણ વર્ષની પુત્રીને ઝેર પીવડાવી માતાએ ફાંસો ખાધો પુત્રીનું મોત, માનો બચાવ

વર્ષની મોટી પુત્રીએ જોતા પિતાને બોલાવતા માતાનો બચાવ, માતાના હાથે જ પુત્રીની હત્યા થતાં હવે બે સંતાન નોંધારા બન્યા

8.પાલિકાએ જ્વેલર્સના ઘરના 6 સભ્યોને પોઝિટિવ બતાવી ક્વોરન્ટાઇન કર્યા, 2 દિવસે ખબર પડી બધા નેગેટિવ હતા

ડી. ખુશાલભાઈ જ્વેલર્સને ત્યાં પાલિકાએ 3જીએ 6 સભ્યોના ટેસ્ટ કર્યા, 8મીએ ફોન કરી તમામ પોઝિટિવ હોવાની જાણ કરી ક્વોરન્ટાઇન કર્યા

9.સરકારી કર્મચારીને નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે

અત્યાર સુધી 15 લાખની મર્યાદા રખાઈ હતી, વાર્ષિક 7.9 ટકાના વ્યાજદરે એડવાન્સ મળશે

Read About Weather here

10.કોલબોયની નોકરીના બહાને યુવકનો નગ્ન વીડિયો મંગાવ્યો, વીડિયોથી સરથાણાના યુવકને બ્લેકમેલ કરનાર ખેડૂત ઝડપાયો

સરથાણાના યુવકને કોલબોયની નોકરીના બહાને તેના નગ્ન ફોટો અને વીડિયો મેળવીને બ્લેકમેલ કરનાર ભાવનગરના ખેડુતને સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here