આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.રમણ પટેલના 2 પુત્ર-પુત્રવધૂ શામળાજી ચેકપોસ્ટેથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયાં, પુત્રવધૂએ બ્રિથ એનેલાઇઝર નાખવાની ના પાડી ધમાલ મચાવી

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રૃપનું દંપતી રાજસ્થાનથી પરત ફરતું હતું, પુત્ર પ્રિયેશ-તેની પત્નીની અણસોલ ચેક પોસ્ટ પાસે, પુત્ર મૌનાંગ, ત્રણ મિત્રની નંદાસણ પાસેથી ધરપકડ

Visit Saurashtra Kranti Homepage here

2.5 વર્ષ પહેલાં પાલડીના પરિવારની 9 વર્ષની વયે દીક્ષા લેનારી દીકરીની નિશ્રામાં 43 વર્ષની માતા પણ દીક્ષા લેશે

20 જાન્યુઆરીએ પિતા પણ સુરતમાં દીક્ષા ગ્રહણ કરશે

3.ગાંધીનગરના કોબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15થી 18 વર્ષ સુધીનાં બાળકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ કરાવ્યો

આધાર કાર્ડ કે અન્ય પુરાવો ન હોય તોપણ માતા-પિતા કે સ્કૂલના શિક્ષક-આચાર્યના મોબાઈલ પરથી રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકાશે

4.ઇન્કમટેક્સનું છેલ્લું રિટર્ન નહીં ભર્યું હોય તો વિઝા પણ નહીં મળે, અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીએ ડેક્લેરેશન આપવું પડશે

વિઝા અરજીની સાથે રિટર્નની કોપી જોડવાની રહેશે

5.છોકરીમાંથી છોકરો બન્યો છું, મને નામ તથા જેન્ડર બદલી આપો’ કહેતા યુનિવર્સિટીએ નવી ઓરિજિનલ ડિગ્રી આપવી પડી

વિદ્યાર્થિનીએ કરેલી એપ્લિકેશનથી કુલપતિ અને રજિસ્ટ્રાર પણ ચોંકી ઊઠ્યા

6.પાવી જેતપુરના આંબાખૂટ ગામે યુવાનનું આખું મોઢું ફાડી નાંખ્યું

સાંજે ખેતરથી પાછા ફરતા યુવાન ઉપર રીંછે હુમલો કર્યો

ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને વડોદરા રિફર કરાયો

7.’તારક મહેતા…’ના જેઠાલાલ ને દયાભાભીનો ડાન્સ રિહર્સલ કરતો વીડિયો વાઇરલ થયો

દિશા વાકાણી હાલમાં જ સેકન્ડ પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં આવી હતી

8.ખતીજાએ જન્મદિવસ પર ઓડિયો એન્જિનિયર રિયાસદીન સાથે એન્ગેજમેન્ટ કર્યા

હિજાબને કારણે વિવાદમાં આવી ચૂકેલી સંગીતકાર એ આર રહમાનની મોટી દીકરી ખતીજાએ હાલમાં જ સગાઈ કરી હતી. 

9.અનન્યા-ઈશાન અને કિયારા-સિદ્ધાર્થે રણથંભોરમાં ટાઇગર સફારી એન્જોય કરી, લેટ નાઈટ પાર્ટી પણ કરી

કિયારા-સિદ્ધાર્થ પણ નવા વર્ષના સેલિબ્રેશન માટે વાઈલ્ડ લાઈફ ટ્રિપ માટે રણથંભોર નેશનલ પાર્ક ગયા હતા

Read About Weather here

10.કોરોના મહામારી-આર્થિક સંકડામણ વચ્ચે પણ બિઝનેસ માટે એક વર્ષમાં 30 હજાર કરોડની લોન લીધી

સતત ઘટતા વ્યાજદર તેમજ બેન્કોએ લિક્વિડિટી ઘટાડવા ધિરાણની સુવિધા સરળ બનાવતાં લોન લેનારની સંખ્યા વધી

સિબિલ સ્કોર સારો હોય તો ઝડપી લોનની સુવિધા, પ્રોસેસિંગ ચાર્જમાં 25થી 75 ટકા સુધીની છૂટછાટનો ગ્રાહકોએ લાભ ઊઠાવ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here