આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.બાળકોના મહિલા સાથે સંબંધ બાંધતા સીન, ડિરેક્ટર મહેશ માંજરેકરે કહ્યું, ‘સેન્સર બોર્ડે ‘A’ સર્ટિફિકેટ આપ્યા બાદ ફિલ્મ રિલીઝ કરી’

FIR ફાઈલ ના થતાં કોર્ટ સુધી મામલો ગયો

Read Saurashtra Kranti E-Paper here

2.લતા મંગેશકર વેન્ટિલેટર પર, ક્રિટિકલ હાલતના સમાચાર મળતાં જ બ્રીચકેન્ડી હોસ્પિટલ પર જાણીતી હસ્તીઓ પહોંચવા લાગી

મનસેના પ્રમુખ રાજ ઠાકરે તથા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી ગયા છે

3.શહઝાદે BPLમાં મેચ શરૂ થાય એ પહેલાં નિયમોને ધુમાડામાં ઉડાવ્યા, રેફરીએ દંડ ફટકાર્યો

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)ની મેચ દરમિયાન અફઘાનિસ્તાનનો વિકેટકીપર-બેટર મોહમ્મદ શહઝાદ જમીન પર સિગારેટ પીતો જોવા મળ્યો હતો. 

4.માર્ચમાં સાયન્સસિટીથી થોળ કે વૈષ્ણોદેવી સુધી હેલિકોપ્ટર રાઇડ્સ શરૂ કરવાની તૈયારી, ચાર્ટર સર્વિસ પણ શરૂ થશે

અત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઇડ શરૂ કરાઈ છે

5.હૃતિક રોશન તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડનો હાથ પકડીને રેસ્ટોરાંમાંથી નીકળ્યો, સબા આઝાદે તેના લાંબા વાળથી કેમેરા સામે ચહેરો છુપાવ્યો

સબા એક્ટર હૃતિક કરતાં 16 વર્ષ નાની છે

6.વરુણ બંગેરાએ હેર ડ્રાયરથી કરિશ્મા તન્નાની પગની મહેંદી સૂકવી, યુઝરે કહ્યું, વાહ ! આ જુગાડ ગમ્યો

કરિશ્માનો લાઈફ પાર્ટનર વરુણ મુંબઈનો રહેવાસી અને બિઝનેસમેન છે

7.અમદાવાદમાં ​લગ્નની સીઝનમાં ફૂલોના ભાવ છેલ્લા 5 વર્ષની સરખામણી સૌથી વધુ, ગુલાબમાં રૂ.120 અને ગલગોટા રૂ.90નો ભાવ વધારો

ચાલુ વર્ષે માવઠાના કારણે ફુલોની આવક ઓછી થતા ભાવમાં વધારો

8.અમદાવાદમાં 10.5 ડિગ્રી, ગાંધીનગર 8.7 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર, હજી એક અઠવાડિયું ઠંડીની અસર રહેશે

રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 5 ડિગ્રીની આસપાસ જાય તેવી પણ શક્યતાઓ

9.કોરોનાથી મૃત્યુનો હાહાકાર, વિતેલા 24 કલાકમાં 3 દર્દીના મોત સાથે પોઝિટિવ કેસ 358 નોંધાયા

શહેર અને જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3296

Visit Saurashtra Kranti Homepage here

10.સુરતમાં KP કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઓ પર વિધર્મી સહિત 15 યુવાનોનો હુમલો, કાર્યવાહીની માગ સાથે આવેદનપત્ર આપ્યું

સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ શેર કરતા હુમલો કરવામાં આવ્યો હતોઃ પોલીસ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here