આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ગાંધીનગરના રીજનલ ફાયર ઓફિસર મહેશ મોડ 5 લાખની લાંચ લેતાં ઝડપાયા

ગાંધીનગરએક કલાક પહેલા

ફાયર પ્લાન મંજૂર કરવાની અવેજીમાં માગ હતી 5 લાખ રૂપિયાની લાંચ

ફરિયાદની ફરિયાદ બાદ ACBએ ગોઠવેલા છટકામાં અધિકારી ઝડપાયા

Visit Saurashtra Kranti Homepage here

2.પાલઘરમાં રસ્તા પર 4 કિલોમીટર સુધી સળગતી ટ્રક દોડતી રહી, ટ્રક ડ્રાઈવરને ખબર જ નહીં

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

3.ધોરાજીમાં પૌત્રના લગ્નની જીજીવીશાએ 90 વર્ષના જીવતીમાને જીવતા રાખ્યા, ચોરીના ચાર ફેરા પૂર્ણ થયાનો વીડિયો જોઇ અનંતની વાટ પકડી

લાડથી ઉછેરેલા પૌત્રના લગ્ન જોવાની જીવતીમાને તિવ્ર ઇચ્છા હતી

જીવતીમાની લાગણી અને નાંદુરસ્ત સ્થિતિને જોઈ પૌત્રના ઘડીયા લગ્ન લીધા

4.સિંધ નદીમાં એક જર્જરિત બોટ ડૂબી; બોટમાં સવાર 14 લોકોમાંથી 12ને બચાવી લેવાયા, 2 બાળક ગુમ

બોટ નદીની વચ્ચે પહોંચી ત્યારે એમાં પાણી ભરાઈ ગયું હતું

5.દિલીપ જોષીને બદલે સૌરભ ઘાડગે હવે જેઠાલાલ તરીકે જોવા મળશે? જાણો શું છે સચ્ચાઈ?

દિલીપ જોષી વર્ષ 2008થી સિરિયલ સાથે જોડાયેલા છે

6.ફિલ્મ રિલીઝ ચૂંટણી સુધી રોકવાની માગણી; સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, જાણો આખરે કેમ કોન્ટ્રોવર્સી થઈ રહી છે

મહાત્મા ગાંધીની ડેથ એનિવર્સરી 30 જાન્યુઆરીના રોજ ડિજિટલ પ્લેટફોર્મ ‘લાઇમલાઇટ’ પર ‘વ્હાય આઇ કિલ્ડ ગાંધી’ રિલીઝ થવાની છે.

7. અજય દેવગન વેબ સિરીઝ ‘રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે

અજય દેવગન સિરીઝ ‘રૂદ્રઃ ધ એજ ઑફ ડાર્કનેસ’થી ડિજિટલ ડેબ્યૂ કરી રહ્યો છે. આ સિરીઝનું ટ્રેલર આજે, 29 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યુ છે.

8.લગ્ન બાદ બીકોમની પરીક્ષા આપવા ઈચ્છતી મહિલાને પતિએ તરછોડી, દહેજ ભૂખ્યા સાસુ અને નણંદે માર મારતા મહિલાને ગર્ભપાત થયો હતો

સાસુ અને નણંદે મહિલાના પિતા પાસે દહેજમાં 8થી 10 લાખ રૂપિયા માંગ્યા

B.COMની પરીક્ષાના દિવસે જ સાસુ-નણંદ મહિલાને પિયરથી લેવા આવ્યા

9.અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપ્યા છતાં કેમિકલયુક્ત પાણી રોજ રોડ પર ફરી વળે છે

ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપ્યા બાદ ગટર રોજ ઉભરાય છે અને કેમિકલયુક્ત પાણી રોડ પર આવતા સ્થાનિકોની ફરિયાદ

Read About Weather here

10.પીપાવાવ પોર્ટ પરથી પ્રતિબંધિત ઈરાનથી લવાયેલો 3800 ટન કાર્ગો સહિત ગ્લોબલ રાની શિપ જપ્ત

ઈરાનની બદલે ઈરાક દર્શાવી અને ડામરનો કાર્ગો લવાયો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here