આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મૃતકની 20 દિવસની દીકરીના માથે હાથ મૂકીને કહ્યું, કિશનને હું ઝડપથી ન્યાય અપાવીશ

કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ હર્ષ સંઘવી ભાવુક થયા

પરિવારની મહિલાઓને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી

Visit Saurashtra Kranti Homepage here

2.સુરતમાં રામનાથ ઘેલા મહાદેવને ભાવિકો ચડાવે છે જીવતાં કરચલાં, કાનના રોગો દૂર થતા હોવાની માન્યતા

પોષ માસની એકાદશીએ કરચલાંનો અભિષેક ભાવિકોએ કર્યો

કાનની રસી મટતી હોવાથી ભાવિકો કરચલાંથી બાધા પૂર્ણ કરે છે

3.રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી યુવકનો સગીરા અને નિવૃત્ત ફૌજીનો પાડોશી મહિલા પર રેપ, વેપારીનું ત્યક્તા પર ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ

રૈયા ગામમાં 16 વર્ષની સગીરાનું અપહરણ કરી મિત્રના ઘરે લઇ જઇ યુવકે શરીર સંબંધ બાંધ્યો

4.સુરતમાં રેસ્ટોરન્ટથી ઘરે આવતા ઓવરબ્રિજની રેલિંગ સાથે બાઇક અથડાયા બાદ નીચે પટકાયેલા રેસ્ટોરન્ટ-માલિકનું મૃત્યુ

રેસ્ટોરન્ટ-માલિકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું

5NRI બહેને રડતા-રડતા કહ્યું- પિતાના મોત બાદ માતાને નિ:સહાય છોડી દીધી હતી; સંબંધો વિશે હંમેશા ખોટું કહ્યું

પંજાબના CM બનવાની રેસમાં રહેલા કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પારિવારિક વિવાદમાં ફસાયા છે. 

6.પૂર્વ CM યેદિયુરપ્પાની ડોક્ટર પૌત્રી સૌંદર્યાએ કરી આત્મહત્યા, પોસ્ટ પ્રેગ્નન્સી ડિપ્રેશનને કારણે 4 મહિનાના બાળકે માતા ગુમાવી

સૌંદર્યાના લગ્ન 2018માં ડૉ. નીરજ સાથે થયા હતા

7.જ્યારે કપિલ શર્મા પહેલી જ વાર મુંબઈ આવ્યો ત્યારે અન્ડરવર્લ્ડના ડરથી પૈસા અન્ડરવેરમાં છુપાવ્યા હતા

કપિલ શર્માએ ડિજિટલ શો ‘આઇ એમ નોટ ડન યટ’માં પોતાની જર્ની અંગે વાત કરી હતી

8.નેશનલ ટીવી પર બિકીની પહેરવાથી લઈ દીકરાની કસ્ટડી અંગેની લડાઈ સુધી, એક્ટ્રેસનું જીવન કોન્ટ્રોવર્સીથી ઘેરાયેલું છે

શ્વેતા હાલમાં જ પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે

9.ચહેરો છુપાવતો વીડિયો વાઇરલ થયા બાદ ઈબ્રાહિમ અલી ખાન ને પલક તિવારી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ

થોડાં સમય પહેલાં પલક ને ઈબ્રાહિમ ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં હતાં

Read About Weather here

10.ઇલેકટ્રીક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન કર્યુ, ઇ-વ્હીકલ સ્ટાર્ટઅપનું નિરીક્ષણ કરી યુવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કર્યા

મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ હાજર રહ્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here